SearchBrowseAboutContactDonate
Page Preview
Page 321
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૮ તપોરન રત્નાકર (6 ૐ હ્રી નમો અરિહંતાણુ ' પદની નવકારવાળી વીશ ગણવી. સાથીયા વિગેરે બાર ખાર કરવા. ૮૫. નવકાર તપ (નાનો.) कृत्वा नवैकभक्तानि तदुद्यापनमेव च । દ્વિીનવિધેય જ, પૂર્વવત્તત્સમવનમ્ ॥ ? | નવકારના ફળને આપનાર હેાવાથી આ નવકાર તપ કહેવાય છે, તેમાં શક્તિહીન માણસે નબર ૪૧ વાળા તપમાં કહ્યા પ્રમાણે અડસઠ એકાસણાં અથવા ૬૮ ઉપવાસ કરી ન શકે તેણે નવકારના પદ જેટલા એટલે નવ એકાસણાં લગે લગ કરવાં. ઉદ્યાપન વિગેરે સ` વિધિ નંબર ૪૧વાળા નવકાર તપમાં કહ્યા પ્રમાણે કરવા. તેનુ' ફળ પણ તેના જેવું જ છે. આ મુનિ તથા શ્રાવકને કરવાના આગાઢ તપ છે. ગરણુ વિગેરે તપ નબર ૪૧ પ્રમાણે સમજવું. ૮૬. અવિધવા દશમી તપ, भाद्रपद शुक्ल दशमीदिन एकाशनमथो निशायां च । अंबापू जनजागरणकर्माणि सुविधिना कुर्यात् ॥ १ ॥ વૈધવ્ય રહિત થવા માટે સ્ત્રીજાતિએ કરવાના આ તપ છે. તેમાં ભાદરવા શુદ્ધિ દશમને દિવસે બ્રહ્મચર્ય પાળવું અને એકાસણું (અથવા મતાંતરે ઉપવાસાદિક યથાશક્તિ) કરવું. રાત્રીએ અંબિકા દેવી પાસે સ`ગીતાદ્દિપૂર્ણાંક જાગરણ કરવું....
SR No.022961
Book TitleTaporatna Ratnakar
Original Sutra AuthorN/A
AuthorRatnakarvijay
PublisherS M P Jain Sangh
Publication Year1982
Total Pages494
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy