SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ સેાપાન (પાવડી) તપ ૨૫ * “ૐ હ્રી શ્રી મહાવીરસ્વામીપારંગતાય નમઃ ,, એ પદની નવકારવાળી વીશ ગવી. સાથીયા વિગેયે માર માર કરવા. ૮૩. સેાપાન (પાવડી) તપ. सप्ताष्टनवदशभिस्तद् गुणैस्तिथिसंक्रमैः । ત્તિમિ: થતે ચૈત્ર, મૌવાનતપ ઉત્તમમ્ ॥ ॥ મેક્ષ પર આરોહણ કરવા માટે સોપાન ( પગથિયા ) જેવું હોવાથી આ સોપાન એટલે પાવડી તપ કહેવાય છે. આ તપમાં ચાર પ્રતિમાએ કરવાની કહેલી છે. સાત સપ્તમિકા, આઠ અન્રુમિકા, નવ નામિકા અને દશ દશમિકા. આ ચાર પ્રતિમા આ પ્રકારે કરવી.—અહીં સાત સપ્તમિકા એટલે સાત દિવસની એક આળી, એવી સાત એળી કરવી. અર્થાત્ આ સાત એાળીના દિવસ ૪૯ થાય. તેમાં પહેલી સાત દિવસની એળીમાં હુંમેશાં એક એક દૃત્તિ કરવી. બીજા સાત દિવસની બીજી આળીમાં હંમેશાં એ ત્તિ કરવી. ત્રીજી એળીના સાતે દિવસમાં હંમેશાં ત્રણ ત્રણ દૃત્તિ કરવી. એ પ્રમાણે વધતા વધતા સાતમી ઓળીના સાતે દિવસ હંમેશાં સાત સાત દૃત્તિ કરવી. ( કુલ ત્તિ ૧૯૬.) બીજી આઠ અઠ્ઠમિકા—અહીં આડે દિવસની એક એળી ગગુવી. એવી આઠ એળી કરવાી ૬૪ દિવસે આ મ-૬૫
SR No.022961
Book TitleTaporatna Ratnakar
Original Sutra AuthorN/A
AuthorRatnakarvijay
PublisherS M P Jain Sangh
Publication Year1982
Total Pages494
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy