________________
મુકુટ સપ્તમી તપ
૧૯૫
નવકારવાળી વીશ પ્રમાણુ ગણવું. દશ લોગસ્સનો કાઉસગ્ગ કરે. છેલ્લે તથા પહેલે દિવસે રાત્રી જાગરણ કરવું તથા વરઘડે કાઢ.
૬૮. મુકુટ સપ્તમી તા. आषाढादि च पोषान्तं, सप्त मासान् शितीष्वपि । सप्तमीपवासाश्च, विधेयाः सप्तसंख्यका ॥१॥
મુકુટના ઉઘાપનવડે જણાતી જે સપ્તમી તે સંબંધી તપ તે મુકુટ સપ્તમી તપ કહેવાય છે. આ તપમાં અષાડ, શ્રાવણ, ભાદ્રપદ, આશ્વિન, કાર્તિક, માર્ગશીર્ષ અને પિષ એ સાત માસની કૃષ્ણપક્ષની સાતમને દિવસે ઉપવાસ કરો. તેમાં અનુક્રમે વિમલનાથ ૧, અનંતનાથ ૨, ચંદ્રપ્રભ અથવા શાંતિનાથ ૩, નેમિનાથ , કષભદેવ પ, મહાવીર ૬ અને પાર્શ્વનાથ ૭, એ સાત તીર્થકરને આશ્રયીને એક એક સપ્તમીએ તપ કર. તથા તે દિવસે તે તે તીર્થકરની મોટી સ્નાત્રવિધિએ પૂજા કરવી. ઉદ્યાપનમાં મટી જ્ઞાવિધિ. પૂર્વક જિનપૂજા કરવી. રૂપાની લેકનાલિકા કરાવી તેના ઉપર સુવર્ણમય રત્નજડિત મુકુટ કરાવી દેવ પાસે ક. સાત સાત પફવાજ, ફળ વિગેરે હેકવા. સંઘવાત્સલ્ય, સંઘપૂજા કરવી. આ તપનું ફળ વાંછિતની પ્રાપ્તિ થાય તે છે. આ શ્રાવકને કરવાને આગાઢ તપ છે. જે જે તીર્થકરને તપ