SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ #મયંતી તપ सौभाग्यकल्पवृक्षस्तु, चैत्रेऽनशनसंचयैः । एकान्तरैः परकार्यस्तिथिचन्द्रादिके शुभे ॥१॥ ૧૬૭ સૌભાગ્ય આપવામાં કલ્પવૃક્ષના જેવા આ તપ હાવાથી સૌભાગ્ય કલ્પવૃક્ષ નામના આ તપ છે. તે ચૈત્ર માસની શુદ એકમથી તિથિ અને ચંદ્રાદિકના શુભ ચેાગે એકાંતર પારણાવાળા ૧૫ ઉપવાસ કરવાથી ત્રીશ દિવસે પૂર્ણ થાય છે. ઉદ્યાપને માટી સ્નાત્રવિધિપૂર્ણાંક સુવર્ણના કે રૂપાને કલ્પવૃક્ષ કરાવી દેવ પાસે ઢાકવે!. ( સુવર્ણુના વૃક્ષ કરે તે વિન્રમ તથા મેતીના ફળવા અને શાખાવાળા કરવા અથવા ત’ફૂલના કરવે.) સંઘવાત્સલ્ય-સ’ઘપૂજા કરવી. આ તપનું ફળ સૌભાગ્યની પ્રાપ્તિ થાય તે છે. આ શ્રાવકને કરવાના આગાઢ તપ છે. “હી નમા અરિઝુ'તાણુ ' પદની નવકારવાળી વીશ ગણવી. સાથીયા વિગેરે માર માર કરવા. • ૬૫. દમયંતી તપ [જયારે નળરાજાએ દમયંતીને ગાઢ જ’ગલમાં સૂતી મૂકી ગુપ્ત રીતે તેના ત્યાગ કર્યાં, ત્યારબાદ સતી દમયતીએ પેાતાની વિકટ વિષેગાવસ્થા નિવિઘ્નપણે પાર પાડવા માટે આ તપ કર્યાં હતા તેથી આ તપને દમયંતી તપ કહેવામાં આવે છે. સતી દમય’તીનું સંક્ષિપ્ત વૃત્તાંત નીચે પ્રમાણે છે—
SR No.022961
Book TitleTaporatna Ratnakar
Original Sutra AuthorN/A
AuthorRatnakarvijay
PublisherS M P Jain Sangh
Publication Year1982
Total Pages494
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy