________________
સુર્યાયણ તપ
૧૫૩
ઋષભ
જે દિવસે જે તીર્થંકરના તપ ચાલતા હોય તે દિવસે તેમના નામનું ગણું ગણુવુ. નવકારવાળી વીશ ગણવી. (સાથીયા વિગેરે ખાર કરવા.) ચ્યવનના તપમાં સ્વામી પરમેષ્ઠિને નમઃ ' એ રીતે પરમેષ્ઠી પદ ૨૪ પ્રભુના નામ સાથે જોડીને ગણવું. તથા જન્મના તપમાં ઋષભસ્વામી અ ંતે નમઃ • એ રીતે અતે પદ ૨૪ પ્રભુના નામ સાથે જોડીને ગણવુ. ઈત્યાદિ (જુએ નબર ૮ વાળા તા.)
6
૫૬. સૂર્યાયણ તપ
[ જેમાં ખારમે તપ ચાંદ્રાયણને લગતા છે તેવી જ રીતે આ સૂર્યાંયણુ તપ છે. સમભૂતલા પૃથ્વીથી ૮૦૦ યાજન Â'ચે સૂર્યાંનુ સ્થાન છે. તે જ્યાતિષી દેવાના ઇંદ્ર છે. મનુષ્યક્ષેત્રમાં સૂ ચર એટલે કે ફરતે છે જ્યારે અઢી દ્વીપની અહાર તેના વિમાને સ્થિર છે.
સૂના વિમાનને સેાળ હજાર દેવે વહુન કરે છે. તેની ગતિ ચંદ્ર કરતાં શીઘ્ર છે, પણ ઋદ્ધિ ચંદ્ર કરતાં ઓછી છે. સૂર્યને લગતું વિશેષ વર્ણન બૃહત્સ બ્રહણીમાંથી વાંચી લેવું.
સૂની જેમ અયન એટલે ગતિ અર્થાત્ હાનિ અને વૃદ્ધિએ જે તપ થાય તે સૂર્યાયણુ તપ કહેવાય છે. આ તપ દમધ્ય તથા યવમધ્ય ચાંદ્રાયણની જેમ જ કરવા, પરંતુ