________________
#શવિધ યુતિધમ તપ
૧૨૧
“નમે અરિ।તાણુ”એ પટ્ટની નવકારવાળી વીશ ગણવી, સાથીયા વિગેરે બાર બાર કરવા.
૪૪. દેશવિધ યતિધમ તપ,
[ ખાસ કરીને મુનિઓને વિશેષ પ્રકારે પાલન કરવા લાયક હોવાથી નીચેના દવિધ યતિધમ" તરીકે આળખાય છે. આ યતિધર્મના પાલનથી “આસવ”ના રાધ થાય છે. અને ક્રોધાદિક વિભાવ દશામાં પડતા જીવ સ્વસ્વભાવમાં સ્થિર બને છે દશ યતિધર્માંનુ સક્ષિપ્ત સ્વરૂપ નીચે પ્રમાણે છે.
खंती महत्र अज्जव, मुत्ती तवसंजमे अ बोद्धव्यो । સત્ત્વ સાબ વિચળ ૨, થમ ૬ નધમ્મા ! [નવતત્ત્વ]
૧. હતી—-ક્ષમા-ક્રોધ ઉત્પન્ન ન થવા દેવા અથવા ઉત્પન્ન થયા હાય તો તેને નિષ્ફળ કરવેશ.
૨. મવ-માર્-અભિમાન વડે ઉત્પન્ન થતાં જાત્યાદિ મદના ત્યાગ કરવેશ.
૩. બનવ-આવ-માયાને ત્યાગ.
૪. મુન્ની-નિભિતા-આહ્ય પરિગ્રહને વિષે મૂર્છાના ત્યાગ. ૫. તંત્ર-“પસ્યા-ઈચ્છાઓના રેધ.
૬. સંગમે-સંયમ-ઈન્દ્રિય અને કષાયાદ્રિ ઉપર ય મેળવવા તે સયમ.
૭. સત્ત્વ-સત્ય-યથા હિતકારક અને પરિમિત ખેલવું.