________________
સવસર્
૭૩
૩૨. સંવત્સર તપ
[ સવત્સર એટલે વ. જેમ આપણા માથે વિશેષ દેવુ' થઈ ગયું હોય અને લેણદારને એક સાથે ન આપી શકીએ તે દેવાના કાંધા-હપ્તા કરીએ છીએ તે પ્રમાણે આ સુવત્સર તપમાં પણ ડુપ્તા પાડવામાં આવ્યા છે. મહિનાની દરેક ચતુર્દશી, ત્રણે ચામાસી અને પર્યુષણપ માં આવતી સવત્સરી. તેને લગતી વિધિ નીચે દર્શાવવામાં આવી છે એટલે તે સબંધી વિશેષ લખવાનું રહેતુ નથી.
જો માથે કરજને જો વધતા જાય તેા એક કાળે તે અસહ્ય બની જાય તેથી શાસ્ત્રકાર ભગવતાએ દી વિચારણા કરીને આવી જાતના હપ્તા પાયા છે. આપણે પક્ષી પ્રતિક્રમણ કરતાં પણ “અતિચાર” પછી એલીએ છીએ કે, પક્ષીતપ પ્રસાદ કરાવેાજી તેના અર્થ એ જ છે કે-એ જાગૃતિ ન હોય તેા તે દેવા માટે જાગ્રત બને.]
सांवत्सरं तपः सांवत्सरिके पाक्षिकेऽपि च । चातुर्मासे कृते लोचे क्रियते तदुदीर्यते ॥ १ ॥
એક વર્ષમાં નિશ્ચે જે તપ કરાય તે સવત્સર તપ કહેવાય છે, તેમાં પાક્ષિક આલેચના એટલે પદર દિવસની આલેાચના માટે દરેક ચૌદશે ઉપવાસ કરવા તે અર્થાત્ આર માસની ચાવીશ ચતુર્દશીના ઉપવાસ કરવા તથા ચાતુર્માસની આલાચના માટે ત્રણે ચામાસીએ એટલે