________________
રત્નાવલિ
૫૭
પછી એ ઉપવાસ ઉપર પારણું, પછી ત્રણ ઉપવાસ ઉપર પારણુ –એ પ્રમાણે અનુક્રમે સેાળ ઉપવાસ સુધી કરવાથી એક લતા (સેર) થાય છે. પછી ચાત્રીશ અઠ્ઠમ કરવાથી પદ્મક થાય છે. ત્યાર પછી પધ્ધાનુપૂર્વી વડે એટલે સોળ ઉપવાસ ઉપર પારણું, પછી પંદર ઉપવાસ ઉપર પારણું, પછી ચૌદ ઉપવાસ ઉપર પારણું, એ પ્રમાણે ઉતરતાં ઉતરતાં એક ઉપવાસ સુધી આવવું. એમ કરવાથી બીજી લતા પૂર્ણ થાય છે. ત્યાર પછી બીજા દાડમના આઠ આઠૂમ કરવા. પછી અમ કરીને પારણું, પછી છઠ્ઠુ કરીને પારણું અને પછી ઉપવાસ કરીને પારણું કરવાથી બીજી કાહલિકા પૂર્ણ થાય છે. એ પ્રમાણે ઉપવાસના દિવસ કુલ ૪૩૪ તથા પારણાના દિવસ ૮૮ થાય છે. સ` મળી પર૨ દિવસે આ તપ પૂર્ણ થાય છે. (કાઈના મતે આ તપ પણ ચાર પિરપાટીએ કરતાં પાંચ વર્ષ, નવ માસ અને અઢાર દિવસ થાય છે.)
ઉદ્યાપનમાં મેટી સ્નાત્ર વિધિપૂર્વક ઘણા મૂલ્યવાળી નિર્મળ રત્નની માળા પ્રભુના કઠમાં પહેરાવવી. ગુરુપૂજા, સંધપૂજા, સ`ઘવાત્સલ્ય કરવું. આ તપ કરવાથી વિવિધ પ્રકારની લક્ષ્મી મળે છે. આ યતિ તથા શ્રાવકને કરવાના આગાઢ તપ છે. ગરણું પૂર્વાંની જેમ “ નમો અરિહુંતાણું ”નું વીશ નવ કારવાળી પ્રમાણ ગણ્યું. સાથીયા વિગેરે બાર બાર કરવા.
૨૪. લઘુ સિ’હનિષ્ક્રીડિત તપ
( પશુઓના રાજા સિ’હુ ગણાય છે, કારણ કે તે ચકાર અને શૂરવીર છે. વાઘ કે દીપડાથી માફક તે ખધું કે કપટી