SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ પ૨મભૂષણ ૩૭ ૧૪. પરમભૂષણ તપ [ લૌકિક વ્યવહારમાં પણ માનવની ઉચ્ચતા–ોડતા તેના વસ્ત્રાલંકારથી જાણી શકાય છે. સૌ કોઈને સુશોભિત દેખાવું ગમે છે પણ તેવી સંપત્તિ પુણ્યાનુસાર જ પ્રાપ્ત થાય છે. માનવીની અપેક્ષાએ ચક્રવર્તીની અદ્ધિ-સિદ્ધિ અજોડ ગણાય છે. દ્રવ્યથી તેવી ઋદ્ધિ-ભૂષણ પ્રાપ્ત કરવા અને ભાવથી મેક્ષરૂપી સર્વોત્કૃષ્ટ આભૂષણ પ્રાપ્ત કરવા નીચે તપ કરે આવશ્યક છે.] शुभैात्रिंशदाचाम्लैंरेकभक्त तदन्तरे । वासराणां चतुःषष्टया, तपः परमभूषणम् ॥१॥ જે તપ કરવાથી જ્ઞાન, દર્શન અને ચારિત્રાદિક અથવા ચકવતીને યોગ્ય એવા મુકુટ-કુંડલાદિક ઉત્કૃષ્ટ ભૂષણ પામીએ તેનું નામ પરમભૂષણ તપ કહેવાય છે. આ તપમાં એકાંતર એકાસણાવાળા બત્રીશ આંબીલ કરવા એટલે આ તપ ક દિવસે પૂર્ણ થાય છે. (અથવા લાગ2 બત્રીશ બિલ કરવા. “ જૈન પ્રબોધ”) ઉઘાપનામાં મોટી સ્નાત્રવિધિપૂર્વક જિનપૂજા કરી જિનેશ્વરને રત્નજડિત સુવર્ણમય મુકુટ, કુંડલ, હાર, તિલક વિગેરે આભૂષા ચડાવવાં, તથા બત્રીશ બત્રીશ પકવાન, ફળ વિગેરે દ્વારા. આ તાપ કરવાથી પરમ સંપત્તિ તથા ગુણની પ્રાપ્તિ થાય છે. આ યતિ અને શાકને કરતો અનાગઢ ત છે. ગરણું વિગેરે નીચે પ્રમાણે - સાવ ખ૦ લે ને ? * નમો અરિહંત
SR No.022961
Book TitleTaporatna Ratnakar
Original Sutra AuthorN/A
AuthorRatnakarvijay
PublisherS M P Jain Sangh
Publication Year1982
Total Pages494
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy