________________
( ૮ )
પૈષધ વિધિ.
દેવ વાંદવા માટેની આ વિધિ છે, માટે જયારે જ્યારે દેવવંદનની ક્રિયા કરવી હોય ત્યારે ત્યારે આ ક્રિયા નીચે મુજબ કરવી.
પ્રથમ ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ! ઈશ્યિાવહિયં પડિકીમામિ ? ઈચ્છ, ઈચ્છામિ પડિક્કમિઉં, ઇરિ. યાવહિયાએ, વિરાણાએ, ગમણગમણે, પણ ક્લેમણે, બીયક્રમણ, હરિયર્કમાણે, ઓસા ઉસિંગ, પશુગદગ મટ્ટો મક્કડા સંતાણી સંકમાણે, જે મે જવા વિરાહિયા, એબિંદિયા, બેઇદિયા, તેઇદિયા, ચઉરિદિયા, પંચિંદિયા, અભિય વરિયા લેસિયા સંઘાઈયા સંઘક્રિયા પરિયાવિયા કિલામિયા, ઉડિયા, ઠાણાઓઠાણું સંકામિયા, છવિયા વવવિયા, તસ્સ મિચ્છામિ દુક્કડ, તસ્સ ઉત્તરીકરણેણં, પાયછિત્તકરણેણં, વિહીકરણેણં, વિસલ્લીકરણેણં, પાવાણું કમ્માણ નિવ્વાણુઠ્ઠાએ, ઠામિ કાઉ
સગ્ગ, અશ્વત્થ ઊસસિએણું, નીલસિએણું, ખાસિએણું, છીએણં, જભાઈએણું, ઉડુએણું, વાયનિસગેણં, ભમલીએ પિત્તમુછા એ, સુમેહિં અંગસંચાલેહિં, સુહુહિં ખેલસંચાલેહિં, સુહમેહિં દિઠ્ઠિસંચાલેહિં, એવભાઈએહિં આગાહિં, અભ અવિરાહિઓ, હજજ મે કાઉસગે જાવ અરિહંતાણું ભગવંતાણું નમુકકારેણું ન પારેમિ, તાવ કાર્ય ઠાણેણં મોણેણું ઝાણેણં અપાણે સિરામિ છે
એ પ્રમાણે કહી એક લેગસ્સ અથવા ચાર નવકારને કાઉસગ્ગ કરી પારીને લોગસ્સ કહે.
લોગસ્સ ઉજજો અગરે, ધમ્મતિ થયરે જિણે અરિહંતે કિરઈસ, ચઉવસંપિ કેવલી. છે ૧ | ઉસભામજિ ચ વદે,