________________
દેવ વાંદવાની વિધિ.
( ૮૫ ).
આગારેહિં અમે અવિરાહિઓ હજજ મે કાઉસગ્ગ, જાવ અરિહંતાણં ભગવંતાણું નમુક્કારે ન પારેમિ, તાવ કાર્ય ઠાણું મેણું ઝાણેણં અપાણે સિરામિ.
આટલું બોલી એક લેગસ્સ અથવા ચાર નવકારનો કાઉસગ્ગ કરી, પછી “નમે અરિહંતાણું” કહી, પારી હાથ જેડી પ્રગટ લેગસ કહે. આવી રીતે–
લેગસ્સ ઉજજઅગરે, ધમ થિયરે જિણે અરિહંતે કિઈટ્સ, ચઉવીસંપિ કેવલી. ૧ ઉસભામજિ ચ વંદે, સંભવમમિણુંદણું ચ સુમઈ ચ; પઉમપહં સુપાસે, જિર્ણ ચ ચંદપાં વંદે. . ૨સુવિહિં ચ મુફદંત, સીઅલસિજસ વાસુપુજ જે ચ; વિમલમણુતં ચ જિર્ણ, ધમ્મ સંતિ ચ વંદામિ. | ૩ | કુંથું અરં ચ મહિલ, વંદે મુણિસુવર્યા નમિજણું ચ; વંદામિ રિનેમિ, પાસ તહ વદ્ધમાણું ચ છે ૪ છે એવું મને અભિથુઆ, વિહુયરયમલા પીણુજરમરણા, ચકવીસે પિ જિણવરા, તિસ્થયરા મે પસીયત છે ૫ છે કિતિય વદિય મહિયા, જે એ લેગસ્સ ઉત્તમા સિદ્ધા, આરૂગ બેહિલાભ, સમાહિવરમુત્તમં હિંદુ છે ૬. ચંદે, નિમલયરા, આઈસુ અહિયં પયાસયરા; સાગરવરગંભીરા, સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ રે ૭ પછી દેવ વાંદવા અથવા પોસહ લે.
દેવ વાંદવાની વિધિ. સવાર, બપોર (મધ્યાહ) અને સાંજ, એમ ત્રણે વખત ૧. આ દેવવંદનની ક્રિયા જિનમંદિરમાં પણ કરાય છે.