________________
( ૮ )
પષધ વિધિ
- લેગસ ઉજાગરે, ધન્મ તિર્થીયરે જિણે અરિહંતે કિન્નઈટ્સ, ચકવીસપિ કેવલી. (૧) ઉસભામજિ ચ વદે, સંભવમમિણુંદણું ચ સુમઈ ચ; પઉમપહં સુપાસ, જિર્ણ ચ ચંદપહં વંદે. (૨) સુવિહિં ચ પુષ્કૃદંત, સીઅલ સિજજંસ વાસુપુજં ચ વિમલમણુત ચ જિર્ણ, ધમ્મ સંતિ ચ વંદામિ. (૩) કુંથું અરં ચ મહિલં, વંદે મુણિસુવયં નમિજિણું ચ; વંદામિ રિનેમિ, પાસ તહ વદ્ધમાણે ચ. (૪) એવું માએ અભિથુઆ, વિહુયરયમલા પહણજરમરણા ચઉવી સંપિ જિશવરા, તિથ્થયરા મે પસીયત. (૫) કિતિય વંદિય મહિયા, જે એ લોગસ ઉત્તમા સિદ્ધા, આરૂગબેહિલાભ, સમાવિવરમુત્તમ કિંતુ. (૬) ચંદે નિમ્મલયરા, આઈચ્છેસુ અહિય પયાસયરા સાગરવરગંભીરા, સિદ્ધા સિદ્ધિ મમમ દિસંતુ. | ૭ છે
પછી કાજે લે. એ કાજાની અંદર જીવજંતુ જોઈને ત્યાં જ ઉભા રહી ઈરિયાવહી કરવા. તે આ પ્રમાણે– - ખમા દઈ, ઈચ્છાકારેણ સંદિસહ ભગવન! ઈરિયાવહિયં પડિમામિ ? ઇચ્છ, ઈચ્છામિ પડિકમિઉં, ઈરિયાવહિયાએ, વિરાહણુએ, ગામણગમણે, પાણકકમાણે, બીયકકમાણે, હરિયકકમણે એસા ઉસિંગ, પશુગ દગ, મી મકકડા, સંતાણ સંકમાણે, જે મે જવા વિરાહિયા, એબિંદિયા, બેઇદિયા, તેઇદિયા, ચઉરિદિયા પંચિંદિયા, અહિયા, વત્તિયા, લેસિયા, સંઘાઈયા, સંઘક્રિયા, પરિયાવિયા, કિલામિયા, ઉદવિયા, ઠાણાઓ ઠાણું સંકામિયા, છવિયાઓ વવવિયા, તસ્સ મિચ્છામિ દુક્કડં છે
૧ કાજે લેનાર એક જ ઇરિયાવહી કરે.