________________
પિસહ લીધા પછી પડિલેહણની વિધિ.
( ૭૯ ) લેડું? ઈચ્છ” કહી, પહેલાં પાંચ વાનાં પડિલેહ્યાં છે તેથી બાકીનાં ઉત્તરાયણ, માગું કરવા જતા પહેરવાનું વસ્ત્ર, કામળી વિગેરે પડિલેહી, દંડાસણ જાચી તેનું પડિલેહણ કરી, ઈરિ ચાવહી કરવા. તે આ પ્રમાણે–
ખમા દઈ, ઈચ્છાકારેણ સંદિસહ ભગવન! ઈચ્છ, ઈચ્છામિ પડિક્કમિઉં, ઈરિયાવહિયાએ, વિરાણાએ, ગમણુગમણે, પાણક્કમ, બીયકકમાણે, હરિય%મણે, ઓસા ઉસિંગ પણુગ દગ, મઠ્ઠી મકડા સંતાણા સંકમાણે જે મે જવા વિરાહિઆ એબિંદિયા, બેઇદિયા, તેદિયા, ચઉરિદિયા, પંચિંદિયા, અહિયા, વરિયા, લેસિયા, સંઘાઈયા, સંઘટિયા, પરિયાવિયા, કિલામિયા, કવિયા, ઠાણાએ ઠાણું સંકામિયા, જીવિયાએ વવવિયા, તસ્સ મિચ્છામિ દુક્કડં.
તસ્ય ઉત્તરીકરણેણં, પાયછિત્તકરણેણં, વિસહીકરણ, વિસલ્લીકરણેણં, પાવાણું કમ્માણ નિવ્વાણુઠ્ઠાએ,ઠામિ કાઉસગ.
અશ્વત્થ ઊસસિએણે, નીસસિએણું, ખાસિએણું, છીએણું, જભાઈએણું, ઉડુએણું, વાયનિસગેણં, ભમલીએ,પિત્તમુછાએ, સુહમેહિં અંગસંચાલેહિં, સુહુમહિ ખેલસંચાલેહિં, સુહમેહિં દિસિંચાલેહિ એવભાઈએહિં, આગારેહિં અભ, અવિરાહિએ, હુજ જ કાઉસગે જાવ અરિહંતાણું, ભગવંતાણે, નમુક્કારેણું ન પારેમિ; તાવ કાર્ય, ઠાણેણં મહેણું ઝાણેણં, અપાયું સિરામિ.
ઉપર મુજબ કહી, એક લેગસ અથવા ચાર નવકારને, કાઉસ્સગ કરી પારીને લેગસ્સ કહેવો.