________________
( ૧૪ )
ઉપધાન વિધિ.
દેશે સામાયિકમાં તેમજ પિસહમાં ટાળવાને ઉદ્યમ કરો. વળી પિસહવાળાએ પસહમાં વર્જવાના ૧૮ દેશે પણ ટાળવા લક્ષ્ય રાખવું.
કાઉસ્સગ્નમાં વર્જવાના ઓગણીશ દેષ. ૧ ઘોડાની પેઠે એક પગ ઊંચે રાખે, વાંકે પગ રાખે તે
વોદવા દેષ. ૨ જેમ પવનથી વેલડી હાલે તેમ શરીરને ધુણાવે તે
દોષ ગ્રતા દોષ. ૩ થાંભલા પ્રમુખને ઠીંગણું દઈને બેસે તે વર્તમારિ દોષ. ૪ ઉપર મેડી અથવા માળ હોય તેને મસ્તક ટેકાવી રાખે તે
મારા દોષ. ૫ ગાડાની ઉધિની પેઠે અંગૂઠા તથા પાની મેળવીને પગ
રાખે તે કદિ દેષ. ૬ નિગડમાં (બેડીમાં) પગ નાંખ્યાની માફક પગ પહોળા
રાખે તે રિપાટ દેષ. ૭ નગ્ન ભિલડીની પેરે ગુહ્ય સ્થાનકે હાથ રાખે તે રાવરી દષ. ૮ ઘેડાના ચેકડાની પેઠે હાથ રજોહરણ યુકત આગળ રાખે
તે ક્ષત્રિા દોષ. ૯ નવપરિણીત વહુની માફક માથું નીચું રાખે તે વધૂ દોષ. ૧૦ નાભિની ઉપર અને ઢીંચણથી નીચે લાંબું વસ્ત્ર રાખે તે
રંવોત્તર દેષ.
* પિસહવાળાએ પિસહમાં વર્જવાના ૧૮ દે પાછળ પિસહની વિધિમાં જણાવેલ છે.