________________
ઉપધાન વિધિ.
(૪૪ )
૪ આઘારે મન્ને પાસવણે અણુહિયાસે ૫ આઘારે દૂરે ઉચ્ચારે પાસવણે અહિયાસે ૬ આઘારે દૂરે પાસવણે અણુહિયાસે.
બીજા છ ઉપાશ્રયના બારણાની માંહેની તરફ્ના માંડલાં નીચે પ્રમાણે કહેવા.
૧ આઘારે આસને ઉચ્ચારે પાસવણે અહિયાસે ૨ આઘારે આસશે પાસવણે અહિંયાસે
૩ આઘારે મજઝે ઉચ્ચારે પાસવણે અહિયાસે ૪ આઘારે મૐ પાસવણે અહિંયાસે ૫ આઘારે ક્રૂરે ઉચ્ચારે પાસવણે અહિયાસે ૬ આઘારે દૂરે પાસવણે અહિંયાસે.
ત્રીજા છ માંડલાં ઉપાશ્રયના બારણા બહાર નજીક રહીને કરવા, તે નીચે પ્રમાણે,
૧ અણુાઘાડે આસને ઉચ્ચારે પાસવણે અણુહિયાસે ૨ અણુાઘારે આસને પાસવણે અહિચાસે ૩ અણુાઘારે મૐ ઉચ્ચારે પાસવણે અણુહિયાસે ૪ અણુાઘાડે મળ્યે પાસવણે અહિયાસે ૫ અણુાઘાડે દૂરે ઉચ્ચારે પાસવણે અહિયાસે ૬ અણુાઘારે દુરે પાસવણે અણુહિયાસે
ચેાથા છ માંડલા ઉપાશ્રયથી સેા હાથને આશરે દૂર રહી કરવાં, તે નીચે પ્રમાણે:—