________________
પન્યાસજી મહારાજ શ્રી કંચનવિજયજી વીરચંદભાઈ તરફથી એક નવકારશી થઈ અને બીજી નવકારશી. સંઘવીએ કરી. પરમાત્માને સંઘવી તરફથી કિંમતી અગી ચાવવામાં આવી, તથા ઠાઠમાઠથી પૂજા ભણાવવામાં આવી. ત્યાં ત્રણ દિવસ રોકાઈ ત્યાંથી પંચાસર તથા સાડા થઈ પાટડી-આવતાં પાટડીના સંઘ તરફથી ધામધુમથી સામૈયું થયું તથા નવકારશી કરવામાં આવી. પાટડીથી સંઘ ઉપરીયાના તીર્થ આવ્યો. ત્યાં પરમાત્માના ભવ્ય પ્રતિમાજીને આંગી રચાવવામાં આવી, તથા ઠાઠમાઠથી પૂજા ભણાવી. વળી ભાતાખાતું વિગેરે ખાતાએમાં સંઘવીએ રૂપિયા ૫૦૦) આપી લક્ષ્મીને સદ્વ્યય કર્યો. - ઉમરીયાળા તીર્થથી સંઘ બજણા થઈ વઢવાણકૅપ આવ્યો. વીવાણમાં પંચાસજી શ્રી કંચનવિજ્યજી મહારાજે ચૈત્રી પૂનમના દેવ વધાવ્યા. દેવવનની પવિત્ર ક્રિયા પૂર્ણ થતાં સવવી તરફથી પિડાની પ્રભાવના કરવામાં આવી. ત્યાંથી વઢવાણસીટી થઈ લીંબડી સાદાં લબડીના સંઘે નવકારશી કરી. ત્યાંથી ચૂડા, રાણપુર, બોટાદ, લાઠીદડ, લાખેણી, પર છેગામ અને સસરા થઈ નવાગામમાં સંઘે પડાવ નાખ્યો. અહીં પાલીતાણાની શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના મુનીમ હરિલાલ કીકરાઈ. વિગેરે સદ્દગૃહસ્થ સંઘની સામે આવ્યા. પંચાસજી મહારાજના સદુપદેશથી સંઘવીએ પેઢીના જુદાજુદા ખાતાઓમાં રૂપિયા બણ હજારની મદદ કરી, નવાગામથી સંધ ચૈત્ર વદિ ૧૫ ના રોજ પાલીતાણા આવતાં તેનું શાનદાર સામૈયું થયું. ઇન્દ્રવજ, દસ્કારી બેંક ભાવનગરનું મીઠું કે, પાલીતાણા શહેરનું બેડ, થેલેસ્વાર તથા પાયદળ વિગેરે પુષ્કળ સાધનસામગ્રી ઉપરાંત ગુરુદેવ આચાર્યજી મહારાજ શ્રી વિજયભક્તિસુરીશ્વરજી મહારાજ વિગેરે સુનિવ, સાધ્વીજી મહાસ,