________________
( ૯૮)
પૌષધ વિધિ. ઉજિતસેલસિહરે, દિખા નાણું નિસાહિઆ જ તે ધમ્મચક્રવટ્ટિ, અરિહુનેમિ નમંસામિ. ૪ ચત્તારિ અક દસ દોય,વંદિયા જિણવરા ચશ્વાસ પરમનિદિઆદા, સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ પો વેયાવચ્ચગરાણું સંતિગરાણું સમ્મદિલ્ફિસમાહિગરાણું કરેમિ કાઉસગ્ગ. અન્નW ઊસિએણું, નિસસીએણું, ખાસીએણે છીએણું જભાઈએણું ઉડ્ડએણું, વાયનિસગેણે ભમલીએ પિત્તમુછાએ, સુહમેહિં અંગસંચાલેહિં, સુહમેહિં ખેલસંચાલેહિં, સુહમેહિં દિદિસંચાલેહિં, એવભાઈએહિં આગારેહિ આભ અવિરાહિએ, હજજ મે કાઉસ્સગે, જાવ અરિહંતાણું ભગવંતાણું નમુક્કારેણું ન પારેમિ તાવ કાર્ય ઠાણેણું મોણેણું ઝણેણં અપાણે વોસિરામિ.
ઉપર પ્રમાણે કહી, એક નવકારનો કાઉસગ કરી, નમે અરિહંતાણું ” બેલી પારીને, “નમેડીંસિદ્ધાચાર્યોપાધ્યાય સર્વસાધુભ્ય:” કહી આ રીતે ચોથી થઈ કહેવી. તબેલ પાન ભાયણ વાણહ, મેહુણ એક ચિત્ત ધારેજી, ઘૂંક સળેખમ વડીનીતિ લઘુનીતિ, જુવટે રમવું વારેજી;
એ દશે આશાતના મેટી, વારો જિનવરદ્વાર છે, . ક્ષમા વિજય જિન એણે પરે જપે, શાસનમુર
સંભાળજી રે ૪ પછી બેસીને નીચે મુજબ “નમુથુણં' વિગેરે કહેવું–
નમુત્થણું અરિહંતાણું ભગવંતાણું ૧. આઈ રાણું તિથચરાણું સયંસંબુદ્વાણું. ૨. પુરિસરમાણુ પુરિસસીહાણુ પુરિસવરપુંડરીઆણું પુરિસવરગંધહસ્થીણું ૩. લગુત્તરમાણે લેગના