________________
દેવ વાંદવાની વિધિ.
( ૯૭ )
કિઓ જગમિણું, તેલુક્કમ ગ્રાસુરં; ધો વદ્દઉ સાસએ વિજયઓ, ઘમ્મુત્તર વહૂઉ છે ૪ સુઅસ ભગવએ કરેમિ કાઉ. રસગું, વંદણવરિઆએ પૂઅણુવતિઓએ સક્કારવરિઆએ સમ્માણવરિઆએ બહિલાભવત્તિયાએ નિરૂવસગ્ગવરિઆએ, સદ્ધાએ મેહાએ, ધીઈએ ધારણાએ અણુપેહાએ વઢ઼માણીએ ઠામિ કાઉસ્સગ્ગ. અન્નW ઊસસિએણું નીસસિએણે ખાસિએણું છીએણું જભાઈએણું ઉડડુએણું વાયનિસગ્નેણું ભમલીએ પિત્તમુછાએ, સુહમેહિં અંગસંચાલેહિ, સુહમેહિં એલસંચાલેહિ, સુહમેહિં દિહિંસંચાલેહિં, એવભાઈએહિં આગારેહિં અભ અવિરહિએ હજ મે કાઉસગ્ગ, જાવ અરિહંતાણું ભાગવંતાણું નમુક્કારેણું ન પારેમિ, તાવ કાર્ય ઠાણેણું માથું ઝાણેણં અપાણે વોસિરામિ.
એ પ્રમાણે કહી, એક નવકારને કાઉસગ્ગ કરી, “નમો અરિહંતાણું” કહી પારીને આ રીતે થઈ કહેવી. શકસ્તવમાં દેય અધિકાર, અરિહંતાણું ત્રીજે છે, ચેવાસસ્થામાં દેય પ્રકાર, શ્રુતસ્તવ દેય લીજે જી; સિદ્ધસ્તવમાં પાંચ પ્રકાર, એ બારે અધિકાર છે, જીતનિર્યુકિત માંહે ભાખ્યા, તેહ માંહે વિસ્તારે છપાયા
પછી, સિદ્ધાણં બુદ્વાણું, પારગયાણું પરંપરયાણું લેગમુવયાણું, નમે સયા સવસિદ્ધાણું. ૧ છે જે દેવાણ વિ દે, જે દેવા પંજલી નમં સંતિ, તં દેવદેવમહિઅં, સિરસા વંદે મહાવીર. છે ૨ ઈક્કોવિ નમુક્કારે, જિસુવરવસહસ્સ વદ્ધમાણસ; સંસારસાગરાઓ, તારેઈનર વનારિ વા. છે ૩ છે