________________
અઢારસુંદ
: ૧૩ :
લક્ષ્યાલક્ષ્મ
શ્લીપદ( હાથીપગા ), ખસ્તિરેાગ( મીઠી પેશાબ અને મૂત્રાશયના ખીજા રાગા ) તથા અભિષ્યંદ [ નેત્રના રાગ ] વગેરે રાગો ઉત્પન્ન થાય છે. અમ્લ રસ પાચક, શાથ-શામક, મદીનેા નાશ કરનાર, મૂત્ર-મલને છૂટા પાડનાર, તેમજ હૃદયને હિતકારી છે, પણ તેનું અધિક સેવન થાય તેા દંત ( દાંતાનું જકડાઇ જવું ), નેત્રબંધ ( આખાનું મીંચાઈ જવુ'), રામહર્ષ ( વાર વાર રૂંવાડાં ખડા થવાં ),કફનાશ તથા શરીરશૈથિલ્યને ઉત્પન્ન કરે છે અને કઠ, છાતી તથા હૃદયમાં દાહ પેદા કરે છે. લવણ રસ મલ-શુદ્ધિને કરનારા છે, ખોરાકને પચવામાં મદદ કરનારા છે અને અવયવાને કામલ રાખનારા છે, પણ તેનું અધિક સેવન થાય તેા ખુજલી, કાઢ કે શાથ( સાજો ) ઉત્પન્ન કરે છે, ચામડીના રંગ બગડે છે, પુરુષાર્થના નાશ કરે છે, આંખ વગેરે ઇંદ્રિયાના વ્યવહારને મદ કરે છે તથા સુખપાક, નેત્રત્ર્યથા, રક્તપિત્ત, વાતરક્ત અને ખારા આડકાર વગેરે દુષ્ટ રાગેને જન્મ આપે છે. તિકત રસ અગ્નિનું દ્વીપન કરનારા, પાચક, મલમૂત્રના શેાધક ( શુદ્ધ કરનારા અને શરીરની સ્થૂલતા, આલસ્ય, ક, કૃમિ, વિષજન્ય રાગ, કેાઢ તથા ખુજલી આદિ રાગોના નાશ કરનારા છે, પણ તેનુ અધિક સેવન થાય તે ભ્રમ, મદ, ક’શાષ, તાલુશાષ, એશાષ, ગરમી, અલક્ષય, કપ અને હાથ, પગ તથા પીઠમાં શૂળ ઉત્પન્ન કરે છે. કેંટુ રસ ખુજલી, પિત્ત, તૃષા, મૂર્છા તથા જવર આદિને શાંત કરનારા છે તથા મલ, મૂત્ર, મેદ, ચરબી અને વિકાર વગેરેને સૂક્ષ્મ વનારા છે, પણ તેનું અધિક સેવન થાય તે ડોકની નસેા જકડાય છે, નાડીએ ખેં'ચાય છે, શરીરમાં ન્યથા ઉત્પન્ન થાય છે, કળતર
9