SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ ધમબોધચંથમાળા : હ૮ : इएणं उडएणं वायनिसग्गेणं भमलीए पित्तमूच्छाए, सुहुमेहिं अंगसंचालेहि, सुहुमेहिं खेलसंचालेहिं सुहुमेहि दिद्विसंचालेहि, एवमाइएहिं, आगारेहिं, अभग्गो अवि. राहिओ हुन्ज मे काउस्सग्गो । जाव अरिहंताणं भगवंताणं नमुकारेणं न पारेमि ताव कायं ठाणेणं मोणेणं झाणेणं अप्पाणं वोसिरामि ।। અર્થ–શ્વાસ લેવાથી, શ્વાસ મૂકવાથી, ઉધરસ આવવાથી, છીંક આવવાથી, બગાસું-ઓડકાર આવવાથી, વા-છૂટ થવાથી, મરી આવવાથી, પિત્તને લીધે મૂછ આવવાથી, શરીરનું સૂક્ષ્મ રીતે ફુરણ થવાથી, શરીરમાં કફ વગેરેને સૂક્ષમ રીતે સંચાર થવાથી, સ્થિર રાખેલી દૃષ્ટિ સૂક્ષમ રીતે ફરકી જવાથી તથા અગ્નિ-સ્પર્શ, શરીરછેદન અથવા સન્મુખ થતે પંચેન્દ્રિય વધ, ચેર કે રાજાની દખલગીરી અને સર્પદંશ એ કારણે ઉપસ્થિત થવાથી જે કાય-વ્યાપાર થાય, તેનાથી મારે કાર્યોત્સર્ગ ભાંગે નહિ કે વિરાધે નહિ. એવી સમજ સાથે હું ઊભું રહીને મૌન ધારણ કરું છું તથા ચિત્તને ધ્યાનમાં જે છું અને જ્યાં સુધી “નમે અરિહંતાણું” એ પદ બેલીને કાયેત્સર્ગ પારું નહિં, ત્યાં સુધી મારી સર્વ શારીરિક પ્રવૃત્તિએને ત્યાગ કરું છું. ત્યાર પછી ૨૫ ધામેચ્છવાસ જેટલા સમયને કાર્યોત્સર્ગ કરો અને તેમાં લેગસ સૂત્ર મનમાં ગણવું. આ પાઠ ચંદે સુ નિમ્મલયરા સુધી બેલતાં કાર્યોત્સર્ગને સમય પૂરો થાય છે.
SR No.022952
Book TitleBe Ghadi Yog
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherMuktikamal Mohan Granthmala
Publication Year1952
Total Pages88
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy