________________
: ૧ :
સાચું અને ખોટું
જાણવાની જરૂર. સજજન અને દુર્જન એક નથી; સદાચારી અને દુરાચારી સમાન નથી; એગી અને ભેગી સરખા નથી.
સબરસ અને સાકરમાં ફેર હોય છે, મગ અને મરીમાં તફાવત હોય છે; ધૂળ અને તેજમત્રીમાં કેઈ ને કોઈ પ્રકારને ભેદ અવશ્ય હોય છે.
તે જ રીતે “સાચું” અને “ખેટું” એક નથી; “સાચું” અને “ખોટું’ સમાન નથી, તેમ “સાચું” અને “” સરખું પણ નથી. સાચામાં અને ખેટામાં ફેર હોય છે; સાચા અને ખેટામાં તફાવત હોય છે; સાચા અને ખેટામાં કેઈ ને કોઈ પ્રકારનો ભેદ અવશ્ય હેય છે.