________________
ત્રીજું
: ૪૭ : સાચું અને ખોટું રાજાએ તે હીરે હાથમાં લીધું અને વિચાર કર્યો કે “આમાં કાંઈ પણ કારણ હોવું જોઈએ. નહિ તે આ ઝવેરી આવી ઢબને પ્રશ્ન કરે નહિં. એવામાં એક માખી ઊડતી આવી અને તેના પર બેઠી. એથી રાજાએ અનુમાન કર્યું કે નક્કી ખાદ્ય પદાર્થને-સાકરને જ આ બનાવેલ છે, નહિ તે તેના પર માખી બેસે નહિ. એટલે તેણે એ હીરાને મુખમાં મૂકતાં જણાવ્યું કે “ ઝવેરી ! તમારા હીરાની કિંમત આટલી છે !” ઝવેરી રાજાની પરિણમિકી બુદ્ધિ જોઈને ખુશ થઈ ગયે.
- મોદકપ્રિય. એક રાજકુમારને મીઠાઈ ખાવાને ઘણે શેખ હતું અને તેમાં પણ મદક બહુ પ્રિય હતા, તેથી અવારનવાર વિવિધ પ્રકારના મોદક બનાવીને જમતે હતે. એક વાર મેદક ઘણું સ્વાદિષ્ટ થવાના કારણે, તેણે એનું આકંઠ ભેજન કર્યું. તેથી એને અપચ થશે અને શરીરમાંથી દુર્ગંધ યુક્ત પવન છૂટવા લાગ્યું. તે જોઈને તેણે વિચાર કર્યો કે “અહો ! ગમે તેવું મનહર ભેજન જમવામાં આવે, પણ આ શરીરના વેગે, તે ઘડીકમાં જ અપવિત્ર બની જાય છે! તેથી આ શરીર અપવિત્રતાનું ધામ છે અને અશુચિને ભંડાર છે. અને જે વસ્તુ આટલી અપવિત્ર અશુચિવાળી છે, તેને ખુશ રાખવા માટે નવાં નવાં મિષ્ટાન્નો જમવાં એ કઈ પણ રીતે ડહાપણનું કામ નથી. એથી હવે મિષ્ટાન્ન જમવાથી સયું! અને તેણે તે જ દિવસથી પ્રતિજ્ઞા કરી કે “હવે પછી કઈ મિષ્ટાન્ન જમવું નહિ અને ભાણુમાં જે કાંઈ સ્વાદિષ્ટ કે બેસ્વાદિષ્ટ હાજર થાય, તેને આનંદથી આગવું.”
તા
.
જન્મ વત્ર બની
શa
ખુશ છે
. કોમ