SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ સુખ જોઈતું હોય તે શું કરવું? सुखार्थ सर्वभूतानां, मताः सर्वाः प्रवृत्तयः । सुखं नास्ति विना धर्म, तस्मात् धर्मपरो भवेत् ॥ અથ–સર્વ પ્રાણીઓની સર્વ પ્રવૃત્તિઓ સુખને માટે જ માનેલી છે, પરંતુ ધમ વિના સુખ મળતું નથી, તેથી ધમ કરવામાં જ તત્પર થવું જોઈએ. તાત્વિક પ્રકાશ મેળવ હોય તે શું કરવું? निःसङ्गो निर्ममः शान्तो, निरीहः संयमे रतः । यदा योगी भवेदन्तः, तत्त्वमुद्भासते तदा ॥ અથ–જયારે ગ સ સંગ રહિત, મમતા રહિત, શાંત ઈચ્છા રહિત અને સંયમને વિશે રાગી થાય છે ત્યારે તેના અંતઃકરણમાં તવને પ્રકાશ થાય છે.
SR No.022942
Book TitleSachu Ane Khotu Syadvad
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherMuktikamal Mohan Granthmala
Publication Year1952
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy