SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ધ એધ-થથમાળા : ૪૨ : રૂપિયાની પ્રાપ્તિ થતાં આનંદ થાય છે, અને એક ધનિક મનુષ્યને તેટલી જ રકમ કોઇ જાતના આનંદ્ય આપી શકતી નથી; તેથી પણ એ વાત સિદ્ધ થાય છે કે સુખ અથવા આનંદને આપનારી લક્ષ્મી નથી, પણ તે અંગેની પેાતાની સમજ છે. તેથી આ સમજ સુધરી જાય તેા લક્ષ્મીને મેળવવા માટે જે શક્તિ અને સમયની ભય`કર ખરખાદી થાય છે તેમાંથી ખેંચી શકાય અને એ રીતે ફાજલ પડેલી શક્તિના તથા સમયના વધારે ઉચ્ચ હેતુ માટે ઉપયોગ કરી શકાય. કામની તૈયતા : કામભોગથી ઉત્પન્ન થતા સુખા પણ ક્ષણિક જ છે. ઇંદ્રિયાને ગમે તેટલી તૃપ્ત કરવામાં આવે તે પણ તે વડવાગ્નિના અગ્નિની જેમ સદા અતૃપ્ત જ રહે છે. તેથી જ જ્ઞાની પુરુષાએ કહ્યું છે કેઃ -- “ विषयगणः का पुरुषं, करोति वशवर्त्तिनं न सत्पुरुषम् । नाति मशकमेव हि, लूतातन्तुर्न मातङ्गम् ॥ 99 “ કરાળિયાની જાળથી મસલું (એક જાતનું સૂક્ષ્મજં તુ ) ખંધાઈ જાય છે પણ હાથી ખંધાતા નથી. તે જ રીતે કાયર પુરુષા કરાળિયાની જાળ જેવા, ક્રમ વિનાના વિષયસુખાને વશ થઈ જાય છે, પણ સત્પુરુષા તે રીતે વશ થતા નથી. ’” " अविदितपरमानन्दो, वदति जना विषय एव रमणीयः । तिलतैलमेवमिष्टं येन न दृष्टं घृतं क्वापि ॥ 97 9 “ જે મનુષ્યે પરમાનંદને જાણ્યા કે માણ્યું નથી, તે જ
SR No.022941
Book TitleSafaltani Sidi
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherMuktikamal Mohan Granthmala
Publication Year1952
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy