SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ બીજું ઃ સફળતાની સીડી (૩) ઉત્તમ ફૂલ કયું? (૪) કન્યા પરણ્યા પછી જાય કયાં ? પંડિતે આ ચારે સવાલના જવાબમાં માત્ર એટલું જ કહ્યું કે-સાસ '. એટલે પહેલો સવાલ પૂછનાર સમયે કે જીવનનું લક્ષણ હતા=શ્વાસ છે. બીજો સવાલ પૂછનાર સમયે કે કામદેવની સ્ત્રીનું નામ =રતિ છે. ત્રીજો સવાલ પૂછનાર સમયે કે ઉત્તમ ફૂલ ના =જાઈનું છે. અને સવાલ પૂછનાર સમયે કે કન્યા પરણ્યા પછી સારા ગાય સાસરે જાય છે. પાંચ પ્રશ્નોનો એક જ જવાબ. એક પટેલને પાંચ માણસેએ જુદા જુદા સવાલ પૂછયા તે આ રીતે – પહેલો સવાલઃ “ખેડૂત ક્યો સારે ?” બીજો સવાલઃ “ઘોડો કયે શોભે ?” ત્રીજે સવાલઃ “ખાટલે કે જોઈએ?” એ સવાલઃ “નિશાળીઓ કે હોય?” પાંચમો સવાલઃ “કે સરદાર માન પામે?” પટેલ બહુ હેશિયાર હતા. એટલે તેમણે આ પાંચ સવાલને એક જ ઉત્તર આપે કે “પાટીદાર.” મતલબ કે ખેડુતમાં પાટીદાર સારો હોય છે. તેના જેવી સુંદર ખેતી બીજા કે કરી શકતા નથી. ઘેડે પાટીદાર હોય તે જ લે છે, કારણ
SR No.022941
Book TitleSafaltani Sidi
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherMuktikamal Mohan Granthmala
Publication Year1952
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy