________________
૨૪
સ'સારની ભય'કરતા અને ધર્મની મહાનુભાવતા સમજાવવા પૂ ક નમસ્કારમહામ`ત્ર ખેલતા જ રહ્યા. પાંચપરમેષ્ઠિમહામત્રના અ અને ભાવાર્થ સમજાવ્યા. વીતરાગદેવ અને નિવિકાર ગુરુએનું સ્વરૂપ સમજાવ્યું.
સમળીમાં ખૂબ જ એકાગ્રતા આવી. તેથી વેદના તરફથી ધ્યાન બદલાઈને પંચપરમેષ્ઠિમહામત્રમાં જોડાઈ ગયું. પંચપરમેષ્ઠિમહામંત્ર સમળીના આત્માની સાથે તાદાત્મ્ય ભાવ પામી ગયા અને એજ દશામાં પ્રાણા પણ નીકળી ગયા. પિંજરૂ ખાલી થયું. મહામુનિરાજે ઉપકારનું પરિણામ સમજી તીર્થં જુહારવા
ચાલ્યા ગયા
સિંહલદ્વીપમાં
સમળીને આત્મા પંચપરમેષ્ઠિમહામંત્રના ધ્યાનમાં મ પામીને સિંહલદ્વીપમાં શ્રીપુરનગરમાં 'ગુપ્તરાજાની ચંદ્રલેખા નામની પટ્ટરાણીની કુક્ષીથી સુદ્રના નામે પુત્રી પણે ઉત્પન્ન થયા.
અકારણ ઉપકારી મુનિરાજોનાં વચને સમળીના હૃદયની ઉપર ભૂમીમાં અમૃતની વૃષ્ટિ સમાન બની ગયાં • હતાં અને નમસ્કારમહામત્રરૂપે કલ્પવૃક્ષના બીજો એવા સારામુહૂતે વવાઈ ગયાં હતાં કે જેનાં ફળ તેણીને સત્વર પ્રાપ્ત થયાં.
તે નમસ્કારમહામંત્રના પ્રભાવથી (હિંસકદશામાં જીવેલી અને કરુણ દશામાં મરેલી ) સમળીને રાજાધિરાજના ઘેર જન્મ મળ્યા, સાથેાસાથ તેણી માતા પિતાના ગાઢ સ્નેહનું પાત્ર ખની પરિવાર પણ પ્રેમથી તમેળ મળ્યું. આવી સુખમય દશામાં ઉછરતી રાજકુમારી (સમળીનેા જીવ ) સુદર્શના માલ્ય વયને વટાવીને યુવતી દશામાં પ્રવેશ પામતી હતી.