________________
વગરની હાજરીમાં વિધિ સહિત વ્રત પ્રદાન કર્યું.
રાજર્ષિએ પણ સુગુરુને સુગપામીને. ગ્રહણઆસેવન શિક્ષાવડે, આત્માને સુવાસિત બનાવ્યું. અને જાવજીવ ગુરુકુલવાસ અને રત્નત્રયીની આરાધનાવડે સંસારને સુતર કરી નાખે.
પિતાની દીક્ષા વખતે, રાજસિંહનપતિએ પણ, ગુરુદેવ પાસે બે હાથ જોડી પ્રાર્થના કરી, હેકૃપાનિધાન! હું તે હમણાં સર્વવિરતિ લેબ અશક્ત છું. માટે મને મારા એચ આરાધના ફરમા જે ડી આરાધનાથી પણ, મારે આરાધના માર્ગ નિર્મલ બને.
ગુરુ મહારાજે બતાવ્યા મુજબ અને પિતે સારી રીતે આરાધી શકે તે-કોઈ પણ નિરપરાધિ જીવને, જાણી જોઈને ઈરાદાપૂર્વક, હણવાની બુદ્ધિથી, હણુ નહી, અને સ્વદારા સંતોષ-પરસ્ત્રી માત્રના ત્યાગરૂપ શીલવ્રત પાળવું, અને શ્રીવીતરાગને દેવ, નિ9ને ગુરુ અને પ્રાણીમાત્રની દયામય, ધર્મની ત્રિકરણગે આરાધના કરવી, જુગાર-માંસ-શીકારચેરી–પરસ્ત્રી–વેશ્યા અને મદિરા, આસાત મહાપાપોનાં જાવજીવપચ્ચખાણ કરું છું, અને મારી સત્તાના પ્રદેશમાં આસાત મહાપાપને–બંધ કરાવવા બનતું કરીશ.
ઉપર મુજબ ગુરુ મુખે વ્રતે સ્વીકારીને, રાજારાણું દિનપ્રતિદિન ગૃહસ્થને ઉચિત, શકય આરાધનાઓ સાથે, પ્રતિદિવસ બારે માસ, પંચપરમેષ્ઠિમહામંત્રનમસ્કારનું જાપ–દયાન-સ્મરણ જેટલું થાય તેટલું કરતાં હતાં, ઉપરાંત જિનાલયે, જિનપ્રતિમાઓ, પૌષધશાળાઓ, જ્યાં જ્યાં જેટલી