________________
પ૮
રાજા-રાણી અને બીજે કેટલેક પરિવાર, કેટલેક સુધી વળાવા આવે. માતા-પિતા અને સખીઓએ, કુલબાલિકાને ઉચિત રત્નવતીને, શિખામણ આપી, બધાં પરસ્પર ભિન્ની આખે ભેટીને, જુદાં પડ્યાં. રાજસિહકુમાર પણ મિત્ર અને પત્ની સહિત, અશ્વરથમાં બેસી શિધ્ર પ્રયાણથી, પિતાના નગરમાં આવી ગયા. પિતાએ પુત્રને ઘણું દબદબાથી પ્રવેશ કરાવ્યું. નગરવાસી લેકેએ પણ, પિતાના યુવરાજના પ્રવેશને ખૂબ જ શેભા.
રત્નાવતીએ પણ સખીઓ સહિત સાસુ સાસરાને પગમાં પડી નમસ્કાર કર્યો, આશીર્વાદ મેળવ્યા. અને રાજાએ તુરત જ, રાજજોતિષી પાસે, કુમારને રાજ્યાભિષેક કરવાનું મુહૂર્ત જેવડાવ્યું, અને પુત્રને મેટા સમારેહથી રાજ્યાભિષેક કરા
એટલામાં ઉદ્યાનપાલકે, આપણા ઉદ્યાનમાં ગુણસાગર નામના આચાર્ય ભગવાન પધાર્યા છે. એવી વધામણી આપી.
ગુરુની પધરામણી સાંભળી. મેઘાગમને મયૂરની માફક રાજવી ઘણુ ખુશી થયા. ઉદ્યાનપાલકને, ઘણું દાન આપી, જિનચૈત્યમાં મહત્સવ કરાવી, બીજાં ક્ષેત્રમાં પણ ખૂબ જ દાન આપી, પુત્રને સાથે લઈ ગુરુ પાસે આવ્યા, દેશના સાંભળી. પહેલાથી દીક્ષા લેવાની તૈયારી જ હતી, તેથી રાજાએ બે હાથ જોડી ગુરુ પાસે દીક્ષા આપવા પ્રાર્થના કરી.
ગુરુ મહારાજ જ્ઞાની હતાજ તેથી, રાજાના બાહ્યઅત્યંતર વિચારનું તાદાસ્ય, ગુરુ મહારાજના જ્ઞાન આદર્શ માં પ્રતિબિંબ થયેલું હોવાથી, અને રાજમૃગાંક નૃપતિમાં સર્વ સંયમની ગ્યતા સમજાવાથી, પુત્ર-પ્રધાનવર્ગ અને પ્રજા