________________
૫૬૩
મહાપ્રભુ મહાવીરનાં, વચના જો સમજાય । પતન અને ઉત્થાનમાં, રાગદ્વેષ નવ થાય ।। ।। વિષમ દશામાં વીરતા, સહાયક જો નવ થાય । તે તે વીરપણાતણી, કિંમત ક્યાં કાય ॥૬॥”
આ પ્રમાણે 'શ્રીવીતરાગનાં વચન વિચારીને, પેાતાના ઘરમાં રહેલ ચૈત્યમાં, વિધિ અને પ્રણિધાનથી, અ‘ગ-અગ્ર-ભાવપૂજા કરીને, પોતાના ઘરનાં, કુટુંબનાં અને સંબધિમાણસે સાથે ક્ષમાપના કરીને, સાગારી પ્રત્યાખ્યાન કરીને, એકદમ નિર્ભય ચિત્ત બનાવીને, નમસ્કાર મહામંત્રના મનમાં જાપ કરતા છતાં, યક્ષાધિષ્ઠિત, બીજોરાના વનમાં પહેાંચ્યા, અને પછી તા જોરથી પંચપરમેષ્ઠિ નમસ્કાર મહામત્રના ઉચ્ચાર કરતા કરતા, બીજોરાના વૃક્ષ પાસે પહોંચી ગયા.
શ્રીજિનદાસ મહાશ્રાવકના, નમસ્કાર મહામત્રના, જોરદાર ઉચ્ચારા, વ્યંતરદેવે સાંભળ્યા. અને પેાતાની ગયા જન્મની વ્રતવિરાધનાના સાક્ષાત્કાર થયા. અત્યાર સુધી પેાતાના, મહા{મથ્યા, આચાર-વિચારને પશ્ચાતાપ થયા, અને પ્રત્યક્ષ થઈને, એ હાથ જોડીને, શેઠને પેાતાના ધર્મદાયક ગુરુ માનીને, વિનય પૂર્વક ખેલવા લાગ્યું.
હે મહાભાગ્યશાળી ઉત્તમ શ્રાવક! તમે મને એધિદાયક થવાથી, મારે હુંમેશાં આરાધન કરવા ચેાગ્ય, મારા ગુરુ છે, મારી પાસે કાંઈ પણ માગણી કરી. શેઠજીએ વ્યંતરદેવને હિંસાના ત્યાગ કરાવ્યેા. નગરવાસી દ્યાકેને સદાને માટે અભયદાન અપાવ્યું. અને ઉપરથી વ્યંતરદેવે કહ્યું કે, હું આપને ઘેર બેઠાં હમેશાં બીજોરૂ' અર્પણ કરીશ.