________________
પપ૩
નારી ભવ દુખમય કહ્યો, શ્રીજિનવર ગણધારી પણ જિનશાસન શરણથી, ઉત્તરીયે ભવપાર liા ચેતન ! સમજ કર્મને, મર્મ બધાં દુખદાયી સમભાવે સહેવાય તે, નવે બંધ નહી થાય .પા. જે નરવર ચિત્તઘર વિશે, મહામંત્રનવકાર તેવા ઉત્તમ જીવને, ના દુઃખ લગાર દા મહાસતી શ્રીદેવી, ઉત્તરેઉત્તર, પંચપરમેષ્ટિમહામંત્રના જાપમાં, તલ્લીનતા વધારતી હોવાથી, સાસુના અવાજે ચિત્તમંદિરમાં, શિવા પામતા જ નહી. કયારેક સાસુના જોરદાર ધડાકા થવા લાગે ત્યારે પણ, શ્રીદેવી પિતાના આત્માને જ શિખામણ આપ્યા કરે, ચેતન! સંસાર અસાર છે, નારીજીવન પરવશતાની ખાણ છે, વિષ વિષનાવેલા સમાન છે, વિષયના કીડાઓને સુખ શ્યામાટે હોય? નારી જાતને સાસુનું દુઃખ, નાલાયક પતિનું દુઃખ, સુવાવડનું દુઃખ, તે નિમિત્તક રોગનું દુઃખ બાળકની ઉછેરનું દુઃખ, આખા કુટુમ્બની ગુલામીનું દુઃખ, દિયર, જેઠ, સસરા અને પડેલી નાલાયક મલ્યા હોય તે શીલ સાચવવાનું દુઃખ, મહાનુભાવ આત્મા હોય તેજ ઉપરનાં દુઃખેને પચાવીને, સમભાવમાં સ્થિર બનીને, શ્રીજિનવચનામૃતનું પાનકરીને, જન્મ-જરા–રોગ-શેક-વિયેગ-મરણનાં બંધનેકાપીને, આત્માને અમર બનાવે છે.
સાસુના વિજળીના જેવા કડાકા અને બંદૂકના જેવા ધડાકા, પ્રાય: આઠેપ્રહર, જાગે તેટલો કાળ, ચાલુ રહેતાં હોવા છતાં, મહાસતી શ્રીદેવી સામું બોલી નથી, મોઢું ચડાવ્યું નથી. માતા પિતા બેનપણું કે સખીઓ પાસે દુઃખ ગાયું