________________
૫૪૮
સુંદરમાળા, અહા આશ્ચય", અહા આશ્ચય" ?
શ્રીમતીના પતિના આવા હર્ષાવેશમય શબ્દની ગર્જના સાંભળીને, માતા-પિતા-બહેન અને આજુબાજુના સ’અ`ધીએ અને પાડાશીઓ ભેગા થઈ ગયા. અને આંહી શ્રીમતીના પતિદેવ શ્રીમતીના આવેા ધર્મ, આવુ શીલ જોઈ વિચારીને, પેાતે અત્યાર સુધી કરેલી અધમતા અને ધર્મદ્રેષ માટે, શ્રીમતીના પગમાં પડી ક્ષમા માગે છે, અને પેાતાના દુષ્ટ વિચારા તથા સર્પ મગાવ્યા સુધીના ખરાબ આચરાની, શુદ્ધઅંતઃ– કરણથી ક્ષમા યાચના કરે છે.
પુત્રના મુખથી પુત્રવધૂના આવા ચમત્કાર જોઈ સાંભળી, માતા પિતા અને બહેન પણ, શ્રીમતીનુ' આશ્ચર્યકારિ ચારિત્ર જોઈ વિચારી, શ્રીમતીના પગમાં પડીને, ક્ષમા યાચના કરવા લાગ્યાં. અને આજથી મહાસતી શ્રીમતી પ્રત્યેના તિરસ્કર અનાદર દૂર કરીને, શ્રીમતીના વચને શ્રીવીતરાગશાસનને સ્વીકાર કરીને, આખું કુટુંબ, શુદ્ધશ્રાવકકુટુંબ બની ગયું.
આ બનાવ ક્ષણવારમાં, આખા નગરમાં ફેલાઈ ગયા. ઉભય પક્ષના કુટુંબીઓ અને બીજા પણ અનેક કુંટુ શ્રીવીતરાગશાસન પ્રત્યે ઘણા જ આદરવાળા થયા.
અને પ'ચપરમેષ્ઠિ મહામત્ર નમસ્કારના આવા સાક્ષાત્ પ્રભાવ જોઈ. આપુ' નગર નમસ્કારમહામંત્રના જાપમાં ખૂબ જ આદર બહુમાનવાળું થયું. આવા જૈનશાસનના નમસ્કાર મહામત્ર ચમત્કારના, સાક્ષાત્કારના કુલ સ્વરૂપ, આખા નગરમાં મહાત્સવ પ્રવર્ત્યો છે. એમ નગરવાસી શ્રાવકના મુખથી અને કુમારોએ ઉપર મુજબ, નમસ્કાર મહામંત્ર પ્રભાવની હકીક્ત