________________
૫૪૭
પરમેષ્ઠિમહામંત્ર નમસ્કાર જાપના જ હતા,તેથી છીંક આવે, ખાંસી–બગાસું આવે, તાપણ નોરિદ્વતાળ' પદના ઉચ્ચાર થઈ જાય. બીજા પણ પ્રત્યેક કામેામાં, પ્રત્યેક ક્ષણેામાં, અંધારામાં, ચાલતાં કે અજાણી-અદેખાતી વસ્તુમાં પગ મુકતાં, કે હાથ ઘાલતાં, નમસ્કાર મહામંત્ર જાપ ચાલુ જ હાય.
સ્વામીની આજ્ઞા પામીને, મહાસતી શ્રીમતી કુલાની માળા લેવા ગઈ. નમસ્કાર મંત્રના જાપ પૂર્વક ઢાંકણું ઉપાડી, અન્નુર હાથ ઘાલ્યા, અને નમસ્કારમહામંત્રના જાપથી તુષ્ટ થએલી શાસનદેવીના સાનિધ્યથી પેાતાના આચારણ જેવી, મહાસુગધવાળી, દિવ્ય કુલાની માળા હાથમાં આવી, લાવીને પેાતાના સ્વામીના કરકમલમાં મુકી.
સ્વામીનાથ તે। કાન માંડીને બેઠા હતા કે, હમણાં જ શ્રીમતીને સર્પ કરડસે. તેણી માટી ચીસ પાડસે, અમે અધા કૃતુમ દેખાવ કરી, વિંલગિરી દેખાડીસું, તેણી મરણ પામશે, અને “અદા” બીજી બાયડી પરણશે.
અનન્તાકાળથી અત્યાર સુધી અને અત્યારે પણ, આવાં ભયંકર પાપા ઘણાં થયાં છે. અત્યારે પણ ઘાસલેટ છટકાવ, ગળેફાંસા; વિષભક્ષણુ, કૂવામાં પડેણુ, બીજા પણ અનેક પ્રકારે મારી નાખવાના અને મરી જવાના, સેંકડા, હુજારા, લાખા મનાવા બન્યા છે, અને ચાલુ પણ છે.
''
શ્રીમતીના પતિને ઘણી જ નવાઈ લાગી. ઘડામાં હુમણાંજ સપ પૂરાવ્યા છે. અને આખા મુકામમાં કોઈપણ સ્થાને ફુલની પાંખડી પણ હતી નહી, વળી જીંદગીમાં નહી જોયેલાં, નહી સંઘેલાં, આવાં કાઁયા વગરનાં, તદ્દન તાજા કુલાની આવી