________________
૫૦૮
ગુણીનાં મહુમાન એટલે ગુણાનાં બહુમાન, ગુણની એળખાણુ વધે તે ગુણુના આદર ચેાસ વધે છે, ગુણુના આદર થયા એટલે આત્માનાં પાપેા ઘટવા માંડે એ સ્વાભાવિક છે. જેમ અજવાળુ આવે એટલે અંધકાર ચાલ્યા જાય છે, અને દિવસ ઉગવાની તૈયારી થાય, એટલે રાત્રી નાસવા માંડે છે. તેમ ગુણાના ઉદયથી દોષના નાશ થવા માંડે છે. દોષને નાશ એટલે જ પાપના નાશ ગણાય છે.
આ ‘વસો પંચનમુવજાત્તે ગાથાવડે અહિંદુ'તાદિ પાંચેપદ્માની સમાનતા બતાવી છે. એટલેકે, ‘નમો અરિહંતાળ' આદિ પાંચે પદોનુ' પૂજ્યપણું ન્યૂનાધિક નથી, પણ સમાન છે, એ વાત ,તો વંચનમુવાત્તે' પદ વડે ખરાખર સ્પષ્ટ થાય છે.
"
પ્ર—અરિRs'તભગવા અને સિદ્ધપરમાત્માએ સર્વ કર્મથી મુક્ત થએલા છે અને મહાઉપકારી છે. તેથી આચાર્યાં ત્રણ પદ્મ થકી વિશિષ્ટ છે. એટલા જ માટે આચાર્ય, ઉપાધ્યાય અને સાધુઓ, તે અને પદોના સેવક છે. અને જો એમ જ છે. તેા પછી પાંચેને અન્યુનાધિકપણે આરાધવા ચાગ્ય કેમ ગણાય ? ઉ—કેવલ ભૂતકાળની દૃષ્ટિએ વિચારીયે તે, પાંચે પદોમાં અનંતાન’ત મહાપુરુષો મેક્ષમાં ગએલા છે, કાઇપણ પ્રકારના ભેદભાવ વિના, લેાકના અગ્રભાવ ઉપર રહેલા છે, અને અનંતચતુષ્ટયના ભાગી બનીને, અધા જ સમાનદશાને અનુભવી રહેલા છે. એટલે તેમનામાં કાઇ આછા–કાઇ વધુ, નાના— મેટા, સેવ્ય-સેવક છે જ નહિ. વળી અન`તા આચાર્ય, ઉપધ્યાય અને સાધુએ મેાક્ષમાં ગયા છે. પાછળથી તેમની જ ઉપાસના કરીને અન’તાઆત્માઓ જિનેશ્વર થયા અને મેક્ષે ગયા.