________________
૪૭૬
“ મુઝે મુઝે ચકાસીઆ + શબ્દો સંભળાવીને ધમ પમાડયા, અને ભગવાનથી પ્રતિબાધ પામેલા તે, અનશનકરી આઠમા દેવલાકે ગયા છે.
પ્ર—કોઈ પણ મનુષ્ય કારણથી ક્રોધાદિ કરે તે પા બધાય નહિ ને ?
—અગ્નિ જેમ કારણ કે અકારણ, સ્થાન કે અસ્થાન જોતા જ નથી, એ તા બધાને ખાળવાના એક જ સિદ્ધાન્ત ભણ્યા છે. તેમ ક્રોધાદિક્પા પણ, કારણે કે વગર કારણે પાપના જ બધ કરાવે છે. પરંતુ ફેર એટલેા જ કે, જેમ જરૂરીયાત પુરતા અગ્નિ રાખવા પડે છે, અને તે પણ ચૂલામાં જ રખાય છે, પરંતુ પેટી-પેટારા કે તીજોરીમાં નહિ જ. તેમ ક્રયાક્રિ–કષાયાને પણુ, કારણે લાવવા પડે તેાય, જાગૃત દશા રાખવી જોઈએ, જેમ સાવધાન મનુષ્યા, અગ્નિથી રસોઈ વિગેરે કાર્ય કરી શકે છે. પરંતુ તેમાં જો બેકાળજી થઈ જાય તા, તે જ અગ્નિ, તેનું ઘરબાર, રાચ-રચીલું, માલ-મીલ્કત અને તેને પેતાને પણ, ખાળીને ખાખ કરી નાખે છે. તેમ ક્રાધાદિ કષાયા પણ, સાવધાન આત્માને નિકાચિત કર્મ બંધનું કારણ થાય નહી. અને ખિનકાળજીવાળા જીવને ચિકણાં કર્યાં
મધાય છે.
01
પ્ર૦—અહીં જે સાધુપદનુ વર્ણન લખ્યું છે તે ખરાખર છે. પરંતુ સાધ્વીજી ક્યા પદમાં ગણાય છે ? તે તેમાં આવ્યું નહીં. —‘નમો જોએ સવ્વલાદૂ' પદની વ્યાખ્યામાં સાધ્વીને પણ સમાવેશ થઈ જાય છે. શ્રીજૈનશાસનમાં ગુણુઠાણાં એટલે જીવાને ગુણુપ્રાપ્તિનાં સ્થાને ચૌદ ખતાવ્યાં છે, એમાં છઠ્ઠા