SearchBrowseAboutContactDonate
Page Preview
Page 513
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬૪ અનુમોદના કરે છે, અને તેથી પૃથ્વીકાય વિગેરે દશપ્રકારની હિંસા થવાનાં કારણેા ચાલુ રહે છે, તે દશપ્રકારના મુનિધર્મના પરિણામદ્વારા શકાય છે એટલે સ'પૂર્ણ અહિંસક દશા પ્રાપ્ત થાય છે. આ અઢાર હજારશીલાંગનું આચારધારકપણ મુનિમાં હાય છે. એ રીતે શ્રીવીતરાગના મુનિરાજેમાં ખીન્ત પણ ઉચ્ચકાટીના ગુણે। પ્રકટ થાય છે, શ્રીદશવૈકાલિકસૂત્રના દેશમા અધ્યયનમાં મુનિરાજની દશાનું વર્ણન કરતાં ક્યું છે કે, તે મુનિ વા તે મુનિ વદ્ય, ઉપશમરસના કારે; નિર્મળજ્ઞાન ક્રિયાના છ દા, તપ તેજે જેRsવાદિણંદા રે. તે મુનિ તે મુનિવદા ॥૧॥ પચાશ્રવના કરી પરિહાર, પંચ મહાવ્રત ધાર રે; ષટ્ જીવતણા આધાર, કરતા ઉગ્ર વિહાર રે. તે મુનિવદ્ય તે મુનિવરા પંચ સમિતિ ત્રણ ગુપ્તિ આરાધે, ધમ ધ્યાન નિરામાધરે; પંચમતિના મારગ સાધે, શુભ ગુણ તેા ઇમ વાધે રે; તે મુનિવ તે મુનિવ ા ા વિક્રય ન કરે. વ્યાપાર, નિર્મમ નિરહંકાર રે; ચારિત્ર પાળે નિરતિચાર, ચાલતા ખડ્ગની ધાર રે; તે મુનિવ તે મુનિવ કા ભાગને રાગ કરી જે જાણે, આપાપુ ન વખાણે રે; તપ શ્રુતનેા મદ નવિ આણે, ગેાપવી અંગ ઠેકાણે રે. તે મુનિવંતે મુનિવદા પા
SR No.022938
Book TitlePanch Parmeshthi Namaskar Mahamantra Yane Jain Dharmnu Swarup
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherGandhi Chimanlal Nathalal & Chotalal Lallubhai Aankhad
Publication Year1964
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy