________________
૨૯૯
અર્થમિયે જિનસૂરજ કેવલચંદ જે જગદીવેા; ભુવનપદારથપ્રકટનટુ તે, આચારજ ચિરજીવા રે...પ
ટુંકસાર : આચાર્ય ભગવંતા જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર, અને વીયોચાર, આ પાંચે આચારને અને તેના ઉત્તર ભેદો ૩૯ થાય છે. તેને પોતે ખરાખર જાણે છે, આચારે છે અને તેને ખૂબ ખૂબ પ્રચાર પણ કરે છે. અને ભગવાન વીતરાગદેવાએ પ્રરૂપેલ માર્ગને શુદ્ધ રીતે લેાકેાને બતાવે છે. તેમાં જીવિવશેષાને સમજીને, નિશ્ચય-વ્યવહાર, ઉત્સર્ગઅપવાદ અને વિધિ—નિષેધનુ યથાયેાગ્ય પ્રતિપાદન કરે છે.
*
પ્રશ્ન- નિશ્ચય અને વ્યવહાર, ઉત્સર્ગ અને અપવાદ, વિધિ અને નિષેધ, આ બધા માગેર્યાં જિનેશ્વરદેવાએ જગતના ભલા માટે જ અતાવ્યા છે. તેા પછી અમુકને બતાવવા અને અમુકથી છુપાવવા એનું શું કારણ ?
ઉત્તર—જેમ મોટા વેપારી પેાતાની પેઢીમાં ક્રોડાના વેપાર ચલાવે છે, હજારા આડતીયાઓને માલ મેાલી પૈસાની ધીરધાર કરે છે. પેઢીની ફુલ સત્તા, પેાતાને ઘણા છેકરા હાય તેમાંથી જે ખરાખર નિષ્ણાત હાય તેને સાંપે છે, અને તેને ગમે તે આડતીયાને, ગમે તેટલી રકમ ઉધાર કરવાની પરવાનગી આપવામાં આવે છે. બાકીના છોકરા તેવા હુંશીયાર ન હાય તા, તેમને પેાતાના સગાપુત્રા હાવાછતાં, થેાડીપણુસત્તા આપવામાં આવતી નથી. તે બન્નેમાં મુખ્યકારણ મીક્તને વધારી શકે, અથવા સાચવી શકે, તેને સ`પૂર્ણસત્તા આપવામાં વાંધા હોય જ નહિ. જે વધારવાનું તા દૂર રહેા, પરંતુ