________________
૨૮
૩૬ (આ પાંચમી છત્રીશી થઇ, ) ૧૨ અગ અને૧૨ ઉપાંગના સૂત્રાર્થનાજ્ઞાતા હાય તથા ૧૦ સમકિતના જ્ઞાતા હાય. ૨ ગ્રણ-આસેવન શિક્ષા જાણે. ૩૬ (આ છઠ્ઠી છત્રીશી થઈ. )
૫ આચાર પાલે. ૫ ઇન્દ્રિય જીતે. ૫ સમિતી ધારે, ૫ મહાવ્રત ધારે. ૪ કષાય ત્યાગે. ૩ ગુપ્તિ ધારે. તથ ૯ પરિગ્રડુ ત્યાગે. ૩૬ (આ સાતમી છત્રીશી થઇ. )
८
અષ્ટાંગયોગ સાધે. ૮ કર્મ નુ સ્વરૂપ જાણે અને આઠે કમને જીતે, ૮ દૃષ્ટિ સમજે. ૮ બુદ્ધિના (આઠ) ગુણ સમજે અને ધારે. ૪ અનુયોગ જાણે. ૩૬ (આ આઠમી છત્રીશી થઈ. )
અહીં તા આપણે, ફક્ત આઠ છત્રીશીએ વિચારી, પરંતુ શાસ્ત્રામાં ૩૬ છત્રીશીઓ બતાવી છે. જે જાણવાથી સમજી શકાય કે, આચાર્ય ભગવંતા કેટલા બધા ગુણ્ણાના ભંડાર હોય છે? એને માટે મહામહેાપાધ્યાય યાવિજયજી ગણિવર પણ ફરમાવે છે કે,
પંચ આચાર જે સુધા પાસે, મારગ ભાખે સાચા; તે આચાર્જ મિકે તેસુ, પ્રેમ કરીને જાચા રે.... ભવિકા ! સિદ્ધચક્રુપદ વદા. ૧
વર છત્રીશ ગુણે કરી સેહે, યુગપ્રધાન જન મેાહે; જગમાહે ન રહે ક્ષણ કેહે, સૂરિ નમ્ર તે જોહે રે...૨ નિત્ય અપ્રમત્ત ધર્મ ઉવઐસે, નહિ વિકથા ન કષાય; જેહુને તે આચારજ નમિયે, અક્લુષ અમલ અમારે...૩ જે ક્રિયે સારણ, વારણ, ચાયણ, પડીચેાયણ મુનિજનને; પટ્ટધારી ગચ્છથંભ આચારજ, તે માન્યા મુનિમનને રે...૪