________________
૨૬૩
સૂરિ. ૩૪ માઢરસંભૂતિસૂરિ, ૩૫ ધમરત્નસૂરિ, ૩૬ ચેષ્ટાંગસૂરિ, ૩૭ ફલ્યુમિત્રસૂરિ, ૩૮ ધર્મઘોષસૂરિ ૩૯ શીલમિત્રસૂરિ ૪૦ વિનયમિત્રસૂરિ, ૪૧ રેવતીમિત્રસૂરિ, કર સ્વપ્નમિત્રસૂરિ, ૪૩ અહેમિત્રસૂરિ. | સર્વક્ષેત્ર અને સર્વકાળના યુગપ્રધાન આચાર્યો અનંતાનંત થાય છે. તે સર્વપુરુષને “રમો ૩rar ' પદવડે સાવધાન અને જાણકારી આત્મા નમસ્કાર કરી શકે છે.
ભગવાન મહાવીરદેવના શાસનમાં જેમ ૨૦૦૪ યુગપ્રધાન થવાના છે, તેમ યુગપ્રધાન જેવા અને એકાવતારી કે અલ્પ ભમાં મેક્ષજનારા અગ્યારશાખ અને સેળપુજાર શાસનપ્રભાવકઆચાર્યો થવાના છે, તેમાં કેટલાક થઈ ગયા. છે. તેમાંના ડાક મહાપુરુષનાં નામે અહી આપીયે છીયે.
૧ ભદ્રબાહુસ્વામી, ૨ સ્થૂલભદ્રસ્વામી, ૩ આર્ય સુહસ્તિસૂરિ, ૪ ઉમાસ્વાતિવાચક, ૫ શ્યામાચાર્ય, ૬ વાસ્વામી, ૭ સ્કંદિલાચાર્ય, ૮દેવદ્ધિગણિક્ષમાશ્રમણ, ૯ પાદલિપ્તસૂરિ, ૧૦ આર્યખપુરસૂરિ, ૧૧ વૃદ્ધવાદિસૂરિ, ૧૨ સિદ્ધસેનદિવાકરસૂરિ, ૧૩ કાલકસૂરિ, ૧૪ જિનભદ્રમણિક્ષમાશ્રમણ, ૧૫ હરિભદ્રસૂરિ, ૧૬ ધર્મદાસગણિ, ૧૭ જિનદાસગણી, ૧૮ સંઘદાસગણું, ૧૯ વાદિવેતાલ-શાંતિસૂરિ, ૨૦ મલ્લવાદિસૂરિ, ૨૧ વાદિદેવસૂરિ, રર માનદેવસૂરિ, ર૩ દેવચંદ્રસૂરિ, ૨૪ કલિકાલસર્વજ્ઞહેમચંદ્રસૂરિ, ૨૫ મલયગિરિસૂરિ, ૨૬ બપટ્ટીસૂરિ, ૨૭ સર્વદેવસૂરિ, ૨૮ મુનિચંદ્રસૂરિ, ૨૯ વર્ધમાનસૂરિ, ૩૦ જિનેશ્વરસૂરિ, ૩૧ ધનેશ્વરસૂરિ, ૩૨ મલ્લધારિ-હેમચંદ્રસૂરિ, ૩૩ અભયદેવસૂરિ, ૩૪ જગચંદ્રસૂરિ, ૩૫ દેવેન્દ્રસૂરિ, ૩૬ ધર્મ