________________
૬૩
વખતે હાય ખરુ' ' એના અર્થ એ છે કે, ગયા જન્મમાં કોઈ આત્મા, (ભરત વિગેરે ક્ષેત્રોમાં) કેવલીભગવંતાના કાળમાં ક્ષાયિકસમકિત પામીને, દેવલેાકમાં જાય, ત્યાંથી અત્યારે ભરતક્ષેત્રમાં (યુગપ્રધાન જેવા આત્માએ ક્ષાયિકસમકિત સાથે લઇને પણ અવતરી શકે છે. અને તેથી જ છેલ્લા દુષ્પ્રભાચાય નામના યુગપ્રધાન ક્ષાયિકસમકિતના ધણી હશે. તેએ ત્રીજા (ગયાના આગલા) જન્મમાં ક્ષાયિકસમકિત પામેલા છે, બીજો ભવ દેવના, ત્રીજો ભવ દુષ્પસહસૂરિ તરીકેના, અને ચેાથેાભવ દેવના કરી, પાંચમા ભવે મનુષ્ય થઈ માક્ષમાં પધારશે.
આવા યુગપ્રધાનપુરુષા, ભગવાનમહાવીરદેવના શાસનમાં ૨૦૦૪ થવાના છે. તે પૈકી પ્રભુમહાવીરદેવના નિર્વાણુકાળથી લગભગ એકહાર વર્ષ આસપાસ ૪૩ યુગપ્રધાન મહાપુરુષ થયા છે. તે નીચે મુજબ.
૧ સુધર્માસ્વામી, ૨ જ ધ્રૂસ્વામી, ૩ પ્રભવસ્વામી, ૪ શષ્ય ભવસ્વામી, ૫ યશેાભદ્રસ્વામી, ૬ સ ંભૂતિવિજયસ્વામી ૭ ભદ્રાહ્સ્વામી, ૮ સ્થૂલભદ્રસ્વામી, ૯ મહાગિરિસ્વામી, ૧૦ આર્ય સુહસ્તિસ્વામી, ૧૧ ગુણસુન્દરસૂરિ, ૧૨ શ્યામાચા, ૧૩ કઢિલાચાય, ૧૪ વતીમિત્રસૂરિ, ૧૫ શ્રીધર્માંચા, ૧૬ ભદ્રગુપ્તસૂરિ ૧૭ શ્રીગુપ્તસૂરિ, ૧૮ વસ્વામી મહારાજ, ૧૯ આરક્ષિતસૂરિ, ૨૦ પુષ્પમિત્રસૂરિ, ૨૧ વસેનસૂરિ ૨૨ નાગહસ્તિસૂરિ, ૨૩ રેવતીમિત્રસૂરિ, (બીજા) ૨૪ સિંહગિરિસૂરિ, ૨૫ નાગાર્જુનસૂરિ ૨૬ ભૂતદિન્નસૂરિ, ૨૭ કાલકાચાય, ૨૮ સત્યમિત્રસૂરિ, ૨૯ હારિલસૂરિ, ૩૦ જિનભદ્રગણિક્ષમાશ્રમણ, ૩૧ ઉમાસ્વાતિસૂરિ, ૩૨ પુષ્પમિત્રસૂરિ, ૩૩ સ`ભૂતિ