SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૯ વસતિ આદિના અલોલુપી હોય. લોલુપી ન હોય તે જ ત્યાગ માર્ગની છાપ પાડીને શ્રીજૈનશાસનની શોભા વધારી શકાય છે. ૮ અવિકલ્હી–એટલે હિત મિત અને પથ્ય ભાષી હોય. અર્થાત જરૂર વગરનું બેલે નહિ. અને જેટલું બેલે તેટલું બેલનાર અને સાંભળનારને કર્મનિર્જરાનું કારણ બને. વીતરાગ શાસનના સૂરિપુરંદરે કટુભાષા કે કર્કશ ભાષા ન બેલે પરંતુ મીઠી વાણી બોલે, રઢિયાળી વાણી બેલે. ૯ અભાયી-વીતરાગના સૂરિપુંગવે કપટ વિનાનું બેલે. તેથી સર્વત્ર વિશ્વાસપાત્ર જ હોય. જેનશાસનમાં, કે જૈનશાસનની બહાર અને રાજા-મહારાજાઓમાં પણ સૂરિમહારાજ વિશ્વાસપાત્ર જ હોય. ૧૦ સ્થિરપરિપાટી–આચાર્યો સૂત્રાતદુભયના ઘણુ અભ્યાસી હોય, ભણેલું તદ્દન યાદ હોય, કાર્યકાલે કામમાં આ તેવું હેય. માટે જ વ્યાખ્યાનસભામાં કેવાદમાં પ્રભાવ પાડી શકે છે ૧૧ ગ્રાહવાક્ય–આચાર્યો પિતાના સાધુ-સાધ્વી વગામ અને ભક્તવર્ગમાં આદેયવાવાળા હોય. અર્થાત્ અસ્પતિઆજ્ઞા વાળા હેય. જેથી સૂરિમહારાજના વચનેથી શ્રીનશાસનનાં ધાર્મિકકાર્યો પુષ્ટિપામે અને મુક્તિની આરાધના સારી થાય. ૧૨ જિતપરિષદ-આચાર્યો પરિષદને જિતનારા હોય છે. સૂરિમહારાજને સભા ઉપર પ્રભાવ પડે અને રાજા કે વિદ્વાનની સભામાં ક્ષેભ ન પામે. અને તે જ ધારાબદ્ધ વ્યાખ્યાન સંભળાવી શકે, પરંતુ રાજા-મહારાજા, પરદર્શની કે વિદ્વાનેને દેખીને સૂરિમહારાજ અંજાઈ જાય નહિ. તેની સેહમાં તણાઈ
SR No.022938
Book TitlePanch Parmeshthi Namaskar Mahamantra Yane Jain Dharmnu Swarup
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherGandhi Chimanlal Nathalal & Chotalal Lallubhai Aankhad
Publication Year1964
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy