________________
૧૫૦
શ્રીપાશ્વનાથસ્વામીનું આખુ જીવન વાંચીને વિચારવાથી વાચકને ચાક્કસ સમજાશે કે, ‘નમો અર્દિતાળ” પદને શાણાવનારા શ્રી જિનેશ્વરદેવાના આત્માએ કેટલા બધા ઉચ્ચ દશાએ આરૂઢ થયેલા હોય છે. પૂર્વની કેટલી બધી તૈયારીએ પછી. આ મહાન્ પદની ચેાગ્યતા પ્રગટે છે. વળી શ્રીજિનેશ્વર તરીકેના છેલ્લા ભવની પૂર્વના ભવામાં પણ આ મહાપુરુષોમાં કેટલા ઉચ્ચ કોટીના ગુણા પ્રકટેલા હોય છે. પ્રત્યેક ભવમાં કરેલા વીતરાગતાના અભ્યાસ તે વધી–વધીને છેલ્લા તીથ 'કરના ભવમાં વીતરાગતાની સપૂર્ણતા પ્રકટ કરે છે.
દેશભવાત્મક શ્રીપાર્શ્વનાથસ્વામીનું સંક્ષિપ્ત ચરિત્ર સમાપ્ત અથ શ્રીમહાવીરસ્વામીનું સક્ષિપ્ત ચરિત્ર
જગતના પૂજ્ય મનનાર આત્મા કેટલી મહાન વ્યક્તિ હોય છે, તે સમજવા માટે આપણે ભગવાન શ્રીમહાવીરસ્વામિનું જીવન વર્ણન પણ ધણું જ ઉપકારી હોવાથી જોઈ એ.
ભગવાન શ્રીમહાવીરસ્વામિના આત્મા આ સંસારમાં અનંતાકાલ-અન’તાન તપુદ્દગલપરાવત્તો થી, અનંતી દુ:ખપર પરાને માગવીને, છેવટે પશ્ચિમ મહાવિદેહક્ષત્રમાં નયસારના ભવમાં ક્રમ પામ્યા. બીજે ભવે દેવલાકનાં સુખ ભાગવી ત્રીજા ભવમાં મુરત ચક્રવર્તીના પુત્ર રિચિ થયા. દીક્ષા લઈ ફુલના મદ મને ઉત્સત્રપ્રરૂપણા કરી, એક કટાકાટી સાગરોપમ સસાર ધાર્યાં. વચ્ચમાં નાના ભવા હજારા લાખા ક્રાડા ગમે કર્યાં. કુલ મેટા ભવ ૨૭ થયા. તેમાં પચ્ચીશમા ભવથી તેમનું જીવનરિત્ર આપણે જોઈશું.
ભગવાન મહાવીરદેવના આત્મા પચ્ચીસમાલવમાં આ