________________
૧૨૫
નવિ ચિતવ્યું મેં નરક-કારાગૃહસમી છે નારીઓ, મધુબિન્દુની આશામહીં, ભયમાત્રને ભૂલી ગયે”
ભાવાર્થ-આ જીવ પ્રતિક્ષણ વાવ૬ ઘડપણ આવ્યું હોય તે પણ સ્પર્શ—રસ–ગંધ-૫ અને શદના ભંગ જ વિચાર્યા કરે છે, પરંતુ “ભેગે ભર્યા છે રોગથી” આ વાત ક્યારે પણ યાદ ન આવી. કદાચ યાદ આવી તે પણ સાચી ન લાગી. વલી ભેગનું સાધન ધન છે. માટે બિચારે જીવડે પ્રતિસમય લક્ષ્મી મેળવવા મનમાં હજારે તરંગો ગોઠવ્યા કરે છે. પરંતુ “ધન આવ્યું તો આવ્યું નહિતર નિધન તે ચક્કસ આવશે.” આ વાતનો ખ્યાલ જ ન આવ્યો. ધન ગમે છે પરંતુ નિધનમરણ ગમતું નથી. વળી ભૂખ જીવ નારીઓનાં રુપ, ગતિ, વિલાસ, અવયવ, [રિમત, કટાક્ષ, કક્ષા, બાહું, નાભિ, સ્તન, મુખ] વગેરેના વિચાર કર્યા કરે છે, પરંતુ કંપાકના ફળની મધુરતા કરતાં હજારે ગુણે હલાહલ ઝેર જેવી નારીગના, ફલરુપ નરકની કેદ-બેડી મનમાં આવી જ નહિ.
જેમ કોઈ પામરે મધુબિન્દુના સ્વાદ અને લાલચમાં અજગર, સર્ષ અને હાથી તથા મધમાખીથી થતાં દુખને વિચાર ન કર્યો અને ત્યાંને ત્યાં મરણ પામ્યા. તેમ જગતના સર્વ જી સુખના ઘેનમાં અને દુઃખની મૂછમાં આપણું હિત વિચારતા જ નથી......
આવી ભાવભીની ગીતાથ ગુરુદેવના મુખની વાણી સાંભળીને વજનીય રાજા પ્રતિબંધ પામ્યા. અને નગરમાં આવી, શુભમુહૂતે વજનાભ કુમારને રાજ્ય આપી, પતે રાણી સહિત પ્રવજ્યા લીધી. અને વજનાભરાજાને સમય પણ ધર્મ