SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦ નડવામાં ખામી રહી નથી. [મરુભૂતિને પશુ થવું પડયું] ચડેલા આત્માઓને પણ કર્મ સત્તાએ પશુગતિમાં અને નરક ગતિમાં ફેકી નાખ્યાના અનાવા ઘણા અન્યા છે. [મહાવીર પ્રભુના આત્મા પણ સમ્યક્ત્વ પામ્યા પછી એ વાર નરકમાં અને એક વાર પશુગતિમાં ગએલ છે.] કમઠને મનાવવા અને ખમાવવા જતાં મરુભૂતિને પણ આકસ્મિક મરણના ભોગ બની પશુગતિમાં હાથીપણું ભાગવવું પડયું. અહીં આપણને એક એ પણ સમજાય એવુ છે કે, આખા જગતનાં બધાં જ દર્શને પેાતાના માનેલા ઇષ્ટદેવાની કેટલીએ ડંફાસા હાંકે રાખે છે. અને તેમની એક પણ નબળી ખાખત સાચી હાવા છતાં સાંભળવી ગમતી નથી. જ્યારે શ્રીજિનેશ્વરના શાસનમાં શ્રીજિનેશ્વર દેવાના આત્માએ પણ જ્યાં સુધી કર્માંધીન હતા અને ભૂલેના ભાગ બનતા રહ્યા ત્યાં સુધી એમના જે જે સારા-નરસા બનાવ બન્યા તે બધા જરા પણુ સકાચ રાખ્યા વગર આગમામાં અને ગ્રન્થામાં સવિસ્તર આલેખાયા છે. અને આમાળગેપાળ જાણી શકે તેમ ફેલાયા પણ છે. ગુણ અને દોષની ઉપાદેયતા અને હૈયતા સમજાઈ જાય ત્યાં વ્યક્તિ રાગને સ્થાન જ નથી. જેનામાં ગુણા વધે તે જ આત્મા માટે ખને છે. ગુણી એ જ સંત, ગુણી એ જ ગુરુ, ગુણી જ પ્રભુ; આમ નક્કી થાય ત્યાં ખેંચતાણુ હાય જ નહિ. ગુણુની એળખાણુ માન્યા પછી હિંસા, શિકાર, માંસાહાર, કામવિવશતા, વગેરે જે બદીઓ પેસી ગઈ છે, તે ચાસ ઘટવી શરૂ થઈ જાય.
SR No.022938
Book TitlePanch Parmeshthi Namaskar Mahamantra Yane Jain Dharmnu Swarup
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherGandhi Chimanlal Nathalal & Chotalal Lallubhai Aankhad
Publication Year1964
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy