________________
છે, એવું જેમને સંપૂર્ણ સમજાયું હોય તેવા આત્માઓને ગુણાનુરાગ અને ગુણાદર જરૂર સમજાય છે.
કાઈક મહાકવિ કહે છે કે –
“જૈસે કઈ થાન પર્યો કાચ કે મહેલ બીચ, ઠેરઠેર ધાન દેખ ભેંસ ભેંસ મર્યો છે
વાનર ક્યું મુઠી ભીચ પર્યો હે પરાયવશ, કુપમેં નિહાર સિંહ આપ કુદ પર્યો. હે,
સ્ફટિક કી શીલા કે વિલક્ય ગજ જાય અડ, નલીની કા શુકન કે કૌન ઉંધો કર્યો છે,
વેસે હી અજ્ઞાનભાવ માન છવ મુઢ બન, આપણે સ્વભાવ ભૂલ જગતમાં રૂલ્ય હે. પા”
ભાવાર્થ:-જેમ કાચના મહેલમાં પેઠેલે કુતરે પિતાના જ પ્રતિબિંબને હજારે કુતરારુપે માનીને ભસવા લાગે. સામેથી પણ તેના પ્રતિબિંબ ભસવા લાગ્યાં, આખા દિવસ દોડી દોડીભસી ભસીને કુતરે ત્યાંને ત્યાં મરણ પામ્યા.
અહીં જેમ કુતરાને દુખ દેનાર કઈ હતું જ નહિ છતાં પિતાની અજ્ઞાન દશાથી પિતાના પ્રતિબિમ્બને જ કારણ વગર શત્રુઓ બનાવી પિતાને ક્ષય પિતે જ નેતર્યો.
તેમ આપણા જેવા અજ્ઞાની છ જેટલાં દુખ પામે છે તે પિતાના પ્રતિબિંબ જેવા પિતાના જીવે જ ગયા જન્મમાં આચરેલાં પાપોનું પરિણામ છે.” એમ ચેખું ન સમજાવાથી વળી નવાં પાપ બાંધી કુતરાના જેવી જ દશા મેળવે છે.
કેઈક વાનરે એક ઘડામાં બેર ભરેલાં હતાં તેને લેવા તેમાં હાથ ઘાલ્ય, મુઠી ખૂબ ભરી. પરંતુ ઘડાનું મુખ સાંકડું હતું. હાથ બહાર નીકળી ન શકવાથી વાનર બૂમ પાડવા