________________
ઉપરના શ્લોકનો ભાવ વિચારનાર બુદ્ધિમાન મનુષ્યને જરૂર ખ્યાલ આવશે કે આ શાસનમાં [શ્રીજૈનશાસનમાં ! ગુણાનુરાગ કેટલે ઠાંસી-ઠાંસીને ભર્યો છે? અને તેથી જ ગમે તે ગુણી–આત્માને નમસ્કાર કરતાં ગુણને અર્થી જરા પણ ” ખચકાતું નથી. પરંતુ ગુણની સંપૂર્ણતા અને સર્વદેષને અભાવ જેનામાં હેય એવા આત્માઓ ખરી રીતે વીતરાગ. તીર્થકરદે કે સામાન્ય કેવલી ભગવંતે જ હોઈ શકે છે. એ ગુણના ઉપાસક પ્રત્યેક મનુષ્યને માન્ય જ હોય એમાં વાં હેય નહિ. વળી તે જ મહાપુરુષ ફરમાવે છે કે, ___ “गता ये पूज्यत्वं प्रकृतिपुरुषा एव खलु ते,
जना दोषत्यागे जनयत समुत्साहमतुलं । न साधूनां क्षेत्रं न च भवति नैषर्गिकमिदं,
गुणान् यो यो धत्ते स स भवति साधुर्भजत तान्" ॥१ અથ:-આ જગતમાં જેટલા મહાન પુરુષ થયા છે, જે જે મહાપુરુષ જગતના પૂજ્યપણને પામ્યા છે, (તે તે. બધાએાને બુદ્ધિપૂર્વક વિચાર કરાય તે ચક્કસ સમજાય કે) એકવાર બધા તદ્દન સામાન્ય કક્ષાના આપણા જેવા મનુષ્યો જ હતા.
સૌ પ્રથમ નિશાળમાં કેટલાક બાળકે ભણવા આવે છે ત્યારે તે બધા જ “ઢ” જેવા હોય છે. એકડો પણ કાઢતાં આવડતું નથી હોતું. તેમાંથી કેટલાક એકડો કાઢતા-કાઢતા કંટાળી જાય છે અને તે નિશાળને ત્યાગ કરે છે, કેઈક એક. ચોપડી, કેઈ બે ચેપડી, કેાઈ ત્રણ, ચાર કે પાંચ ચોપડીઓ ભણને ખસી જાય છે અને અધુરા ભણતરથી કે તદ્દન ભણ્યા વગર રહીને બિચારા મજૂરી કરીને પણ આજીવિકા પામતા
વાર બાજ નિશાળમાં છે