________________
૨૭
આવી અનેક વાતે તે કરવા લાગ્યા, તેમ તેમ મહામેાહના સુભટા જુદે જુદે પ્રસંગે રસનાની મદદમાં આવતા ગયા. ધનાનંદને આ જાતની ખબર ન પડી કે, મને સપડાવવા માટે જીવ્ડાએ પેાતાનુ રૂપ બદલાવ્યુ' છે અને ખીજી રીતે તેણે મારા પર રસાસ્વાદની માફક અધિકાર જમાવ્યેા છે,
આ વાતની તેના પિતાને ખબર પડી, લેાકેા તરફથી એળભા આવવા લાગ્યા કે તમારા પુત્ર એક બીજાની સાચી ખેાટી નિ'ઢા કર્યા કરે છે. આ નિંદ્યાના પરિણામે તેના ઘણા માણસા વિધી થયાં, કેમકે બીજાની વાતા કરવી લેાકેાને સારી લાગે છે, કેટલાક ને ખીજાની વાતે સાંભળવી સારી લાગે છે પણ જ્યારે તેની પેાતાની કે તેના કુટુંબની વાતા કેઇ કરતા હેાય ત્યારે તેને ખરામ લાગે છે. જેણે પેાતાની જીભને છૂટી મૂકી છે તેને શું એલવુ કે શુ` ન ખેલવુ’ અને કેાનું એાલવું કે કેતુ' ન ખેલવું, તેને વિવેક રહેતા નથી, આથી તેના અનેક નવા દુશ્મનેા ઉભા થયા. આ હકીકતથી નારાજ થઈ તેના પિતાએ તેને કોઈની નિદા ન કરવા અને ઘેાડું ખેલવા સમજાવ્યેા. પણ તે તે તેમને એમજ કહેતા હતા કે, સાચી હકીકત કહેવી તેમાં નિંદા શાની? હું જીટુ' કયાં કહુ છું કે નિંદા ગણાય ! આવી વાતે તે શાસ્ત્રામાં પણ આવે છે કે અમુકે ખરાબ કામ કર્યું' અને અમુકે સારૂ' કામ કર્યું! જો આ વાત કરવી તે ખરાબ હાય તે શાસ્ત્રાજ પહેલા સુધારવાં જોઇએ. વિગેરે જવાબ આપી પિતાને નિરૂત્તર કર્યાં.