________________
૫
મુશ્કેલીઓ નડતી નથી, પણ સ્મ્રુતિ વધે છે. આહારના સયમથી મન કે।મળ અને સયમી અને છે, વિચારે સારા આવે છે. ઈત્યાદિ હિતશિખામણ ધર્માનંદ પ`ડિતની સાંભળી ધનાનઢના વિચારમાં પલટા થવાના વખત જોઈ સ તાષ કાટવાળ ત્યાં હાજર થયેા. સતાષને જોતાં જ રસના લ'પટતા ત્યાંથી જીવ લઈ ને નાહી. આમ પડિતજીના વચનથી આહાર ઉપર વિજય મેળવવા ધનાન ભાગ્યશાળી થયા તેને સ તાષ આવ્યેા. સતાષને સ્થાન આપવાથી લેાલતા ત્યાંથી નાશી ગઇ. મહામેાહની સેનાના એક પ્રબળ યાદ્વાના સંતાષથી પરાજય થયે. ધીમે ધીમે આહાર પર કાબુ મેળવવાથી તેના રાગે શાંત થયા એટલે રૂજાપણુ ચાલી ગઈ.
આ બાજુ રસનાલ પટાતાના પરાજય થવાથી મહામેહના સૈન્યમાં ખળભળાટ થા, તેમણે ભવજંતુ ધનાનઢને સપડાવવાને બીજો ઉપાય અજમાવવાની તૈયારી કરી.
મહામે હનુ` કુટુંબ બહુ માયાવી-કપટી છે, તેમજ હિંમતવાન અને ધીરજવાન છે. રસનાની લાલુપતા સંતેષ આવવાથી ધનાનદ પાસેથી દૂર તેા થઇ, પણ તેણે તે તેનાથી દૂર જઇને બીજું રૂપ ધારણ કર્યું. આ માયાવી જાત વિવિધ પ્રકારનાં સ્વરૂપે। ધારણ કરીને એક રીતે નહિ તેા બીજી રીતે પણ તેના ખરા સ્વરૂપને નહિ' જાણનારને ઠગે છે—સાવે છે. રસનાએ પેાતાના ખાવાનેપ્રમાણથી અધિક ખાવાના સ્વભાવ પલટીને પેાતાને સ્થાને રહીને જ તેણે બહુ ખેલવાનું સ્વરૂપ ધારણ કર્યું .. હાંસી,