SearchBrowseAboutContactDonate
Page Preview
Page 620
Loading...
Download File
Download File
Page Text
________________ ખેતાણવાઈ ૫૯૯ ગણા, તેથી તિછ લોકમાં સંખ્યાતગણા. છ બોલ જ્યોતિષીના (૩ દેવના, ૩ દેવીના ઉપરવ4) સૌથી થોડા ઉર્ધ્વલોકમાં, તેથી ઉર્ધ્વ - તિછ લોકમાં અસં. ગણા, તેથી ત્રણે લોકમાં સંખ્યાતગણા, તેથી અધો – તિછ , , , અધો , , તેથી તિછ ,, ,, છ બોલ વૈમાનિકના (૩ દેવના ૩ દેવીના ઉપરવત) સૌથી થોડા ઉદ્ઘ - તિછ લોકમાં, તેથી ત્રણે લોકમાં સંખ્યાલગણા. તેથી અધો – તિર્થાલોકમાં સંખ્યાતગણા, તેથી અધો , , , , તેથી તિછ ,, ,, ,, , તેથી ઉર્ધ્વ લોકમાં અસંખ્યાતગણા. છ બોલ ત્રણ વિકલેઢિયના (૩ પર્યાપ્તા, ૩ અપર્યાપાના) સૌથી થોડા ઉદ્ધ લોકમાં, તેથી ઉર્ધ્વ - તિછ લોકમાં અસંખ્યાતગણા, તેથી ત્રણ લોકમાં અસંખ્યાતગણા, તેથી અધો - તિછ લોકમાં અસંખ્યાતગણા, તેથી અધો લોકમાં સંખ્યાતગણા, તેથી તિછ લોકમાં સંખ્યાતગણા. ૫ બોલ (સમુo પંચેંદ્રિય, સમુ9 અપર્યાપ્તા, સમુ૦ ત્રાસ, ત્રસના પર્યા, અપર્યાપ્તા). સૌથી થોડા ત્રણે લોકમાં, તેથી ઉર્ધ્વ - તિછ લોકમાં સંખ્યાતગણા તેથી અધો - તિછ લોકમાં સંખ્યાતગણા, તેથી ઉર્ધ્વ લોકમાં સંખ્યાતગણા, તેથી અધો લોકમાં સંખ્યાતગણા, તેથી તિછ લોકમાં અસંખ્યાત ગણા. પુદ્ગલ ક્ષેત્રાપેક્ષા. સૌથી થોડા ત્રણે લોકમાં, તેથી ઉર્ધ્વ - તિછ લોકમાં અનંતગણા, તેથી અધો - તિછ લોકમાં વિશેષ, તેથી તિછ લોમાં અસંખ્યાતગણા, તેથી ઉર્ધ્વ લોકમાં અસંખ્યાતગણા, તેથી અધોલોકમાં વિશેષ.
SR No.022935
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal Jagjivandas Shah, Jashwantlal Shantilal Shah
PublisherSudharm Prachar Mandal
Publication Year1994
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy