________________
૫૯૮
શ્રી બૃહદ્ જૈને થોક સંગ્રહ ૩ બોલ (સમુચ્ચય નારકી, પર્યાપ્તા અને અપર્યાપ્ત) નારકીનો અલ્પબ૦ - સૌથી થોડા ત્રણે લોકમાં, અધો તિછલોકમાં અસંખ્ય૦, અધો લોકમાં અસંખ્ય ગણા.
છ બોલ - ભવનપતિના (૧ સમુચ્ચય, ૧ પર્યાય, ૧ અપર્યાપ્તા. એવું ૩ દેવીના) સૌથી થોડા ઉદ્ગલોકમાં, તેથી ઉર્ધ્વ - તિછ લોકમાં અસંખ્યાત ગણા, તેથી ત્રણે લોકમાં સંખ્યાલગણા, તેથી અધો - તિછ લોકમાં અસંખ્યાત ગણા, તેથી તિછ લોકમાં અસંખ્યાત ગણા, તેથી અધો લોકમાં અસંખ્યાતગણા. (દવ તથા દેવી બંનેનો આ પ્રમાણે સમજવો).
૪ બોલ (તિર્યંચણી, સમુચ્ચય દેવ, સમુ.દેવી, પચેંદ્રિયના પર્યાપ્તા)નો અલ્પબદુત્વ - સૌથી થોડા ઉર્ધ્વ લોકમાં, તેથી ઉર્ધ્વ - તિછ લોકમાં અસંખ્યાતગણા, તેથી ત્રણે લોકમાં સંખ્યાલગણા, તેથી અધો તિછ લોકમાં સંખ્યાત ગણી, તેથી અમે લોકમાં સંખ્યાત ગણા, તેથી, તિછ લોકમાં ૩ બોલ સંખ્યાતગણા અને તેથી પંચેંદ્રિયના પર્યાપ્તા અસંખ્યાતગણા.
છ બોલ - મનુષ્યના (સમુચ્ચય મનુષ્ય, પર્યાપ્તા, અપર્યાપ્તા એવું ૩ મનુષ્યણીના) સૌથી થોડા ત્રણે લોકમાં, તેથી ઉર્ધ્વ - તિછ લોકમાં મનુષ્ય અસંખ્યાતગણા, તેથી અધો-તિછી લોકમાં સંખ્યાતગણાતેથી ઉર્વલોકમાં સંખ્યાતગણા, તેથી અધો લોકમાં સંખ્યાતગણા, તેથી તિછ લોકમાં સંખ્યાલગણા.
મનુષ્યાણીનો અલ્પબદુત્વ મનુષ્ય પ્રમાણે ભાણવો. ફરક માત્ર ઉદ્ઘ - તિછ લોકમાં મનુષ્યાણી સંખ્યાત ગુણી જાણવી.
છ બોલ વ્યંતરના સમુ, વ્યંતર દેવ, પર્યા, અપર્યાપ્ત એવું ૩ દેવીના) સૌથી થોડા ઉદ્ધ લોકમાંતેથી ઉર્ધ્વ - તિછ લોકમાં અસંખ્યાતગણા, તેથી ત્રણ લોકમાં સંખ્યાતગણા, તેથી અધોતિછ લોકમાં અસંખ્યાતગણા, તેથી અધો લોકમાં સંખ્યાત