SearchBrowseAboutContactDonate
Page Preview
Page 600
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રમાણ-નય ૧૮. ત્રણ આત્મા પરમાત્મા. બહિરાત્મા શરીર, કુટુંબપરિવાર આદિમાં તલ્લીન થવું તે મિથ્યાત્વી. અંતરાત્મા ત્યાગે તે, ૪ થી ૧૨ ગુણસ્થાનવાળા. 1 પદસ્થ 2 પિંડસ્થ ૧૯. ચાર ધ્યાન - ૩ રૂપસ્થ પરમાત્મા સર્વ કાર્ય સિદ્ધ થયા. કર્મમુક્ત થઈ સ્વ-સ્વરૂપમાં લીન છે તે સિદ્ધ તથા કેવળજ્ઞાની ભગવંતો પરમાત્મા. • રૂપાતીત - B - ૫૭૯ બહિરાત્મા, અંતરાત્મા અને ધાન્યાદિ સમૃદ્ધિ, ધન, · · બાહ્ય વસ્તુને પર સમજી તેને ત્યાગવા ચાહે - પંચ પરમેષ્ઠીના ગુણોનું ધ્યાન કરવું તે. શરીરમાં રહેલ અનંત ગુણયુક્ત ચૈતન્યનું અધ્યાત્મધ્યાન કરવું. અરૂપી છતાં કર્મયોગે આત્મા સંસારમાં અનેક રૂપ ધારણ કરે છે એ વિચિત્ર સંસાર અવસ્થાનું ધ્યાન કરવું – તેથી છૂટવાના ઉપાય ચિંતવવા તથા અરિહંતના ગુણોનો વિચાર કરવો. સચ્ચિદાનંદ, અગમ્ય, નિરાકાર, નિરંજન, સિદ્ધ પ્રભુનું ધ્યાન કરવું. શુદ્ધ આત્માના ગુણોનો અનુભવ કરવો. → તન્ય ૨૦. ચાર અનુયોગ - ૧. દ્રવ્યાનુયોગ - જીવ - અજીવ, જડ (કર્મ), આદિ દ્રવ્યોનાં સ્વરૂપનું જેમાં વર્ણન હોય. ગણિતાનુયોગ જેમાં ક્ષેત્ર, પહાડ, નદી, દેવલોક, ારકી, જ્યોતિષી આદિના ગણિતમાપનું વર્ણન હોય. ચરણકરણાનુયોગ જેમાં સાધુ-શ્રાવકના આચાર, ક્રિયાનું ર્ણન હોય.
SR No.022935
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal Jagjivandas Shah, Jashwantlal Shantilal Shah
PublisherSudharm Prachar Mandal
Publication Year1994
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy